________________
તેમનું એ પણ કહેવું છે કે વિભૂષા-Àાભા માટે પણ જલના ઉપભાગ અમારે કલ્પે છે. હાથ પગ, મુખ આદિને ધાવાં અનેવસ્ત્ર આદિ ધાવાં તે વિભૂષા કહેવાય છે. એ માટે જલના વ્યવહાર કરવામાં અમને જરાપણુ દોષ લાગતા નથી. (સૂ. ૧૩) તે બીજુ શુ કરે છે, તે કહે છે ‘પુજો.' ઇત્યાદિ,
મૂલા—જૂદા જૂદા શાથી જલકાયની હિંસા કરે છે. (સૂ. ૧૪)
ટીકા—પેાતાને અણુગાર કહેનારા શાકય વગેરે ભિન્ન-ભિન્ન પ્રકારના શસ્ત્રાથી સ્નાન, પાન, ધેાવું, સીંચવું આદિ કાર્ય કરીને અકાયની હિંસા કરે છે. અથવા પૂર્ણ રૂપથી તેની વિરાધના કરે છે. (સૂ ૧૪)
અન્યમતાગમવિરોધ
"
તેમનું કથન કહેવું–યુક્તિ અને આગમથી સારહીન છે. એ બતાવીને કહે છેત્યવિ, ’ ઈત્યાદિ.
સુલાતે લાકોની યુક્તિએ અકાયનાવિષયમાં નિશ્ચય કરી શકતી નથી.(સૂ. ૧૫)
ટીકા—તે શાકય આદિની યુક્તિએ અપ્લાયના આરંભના વિષયમાં નિશ્ચય કરવામાં સમર્થ નથી. વિ’ અપિ શબ્દથી એ સૂચિત કર્યુ છે કે તેમનું આગમ પણ નિશ્ચય કરવામાં સમથ નથી. તેમનું આગમ તે આગમ પણ નથી. કેમકે તે આપ્ત પુરૂષા દ્વારા પ્રણીત નથી. અને હિંસાનું નિધાન કરવાવાળાં છે. આગમ તે કહેવાય છે કે જે વીતરાગદ્વારા પ્રણીત હોય અને પ્રાણીમાત્રનું હિતકારી હાય. (સૂ. ૧૫)
ઉપસંહાર
આ પમાણે જલને જીવ ખતાવીને આ ઉદ્દેશકનાં સમસ્ત કથનના ઉપસંહાર કરે છે— હ્યું.’ ઈત્યાદિ.
મૂલા મુકાયમાં શસ્રના આરંભ કરવાવાળાને આરભ જાણવામાં આવતા નથી. અકાયમાં શસ્ત્રના આરંભ નહિ કરવાવાળાને એ આરભ જાણવામાં આવે છે. તેને જાણી કરીને બુદ્ધિમાન પુરૂષ સ્વયં જલના આરંભ કરે નહિ. ખીજા પાસે આરંભ કરાવે નહિ. અને આરંભ કરવાવાળા ખીજાને ભલા જાણે નહિ. જે જલકાયના આ પ્રમાણે આરંભ જાણું છે. તે પરિજ્ઞાતકર્મા મુનિ છે, ભગવાન પાસેથી જે સાંભળ્યું તે કહું છું. (સ. ૧૬)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૩