________________
તાત્પર્ય એ છે કે વિષયલાગામાં આસકત જીવ શરીર-આદિના પાષણ કરવા માટે વન્દન, માન, પૂજા માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે તથા દુ:ખાના નાશ કરવા માટે અપ્લાયના શસ્ત્રના આરભ કરે છે, પરન્તુ તેનું ફળ ગ્રંથ, મેાહ, મરણુ અને નરક રૂપજ પામે છે, એ માટે જલક સમારભનું ફૂલ તેજ હાય છે.
લાક વારવાર કર્મબંધ વગેરે માટે ઇચ્છા કરતા હાય છે; અને તે માટે પ્રવૃત્તિ કરે છે. એ વાત પ્રથમ કહી છે. અહિં તેનું કારણ બતાવે છે કેમકે વૃદ્ધ માણસ નાના પ્રકારના સ્વકાય, પરકાય અને ઉભયકાય રૂપ શસ્ત્રોથી ઉત્તકકના આર ભદ્વારા અલ્કાયના સંબંધી આઠ કર્મજનક સાવદ્યવ્યાપારદ્વારા અકાયની હિંસા કરે છે. તથા જલકાયના વિરાધક સ્વકાય, પરકાય અને ઉભયકાય રૂપ શસ્ત્રાના આરંભ કરીને અન્યકાય-સ્થાવર અને ત્રસ જીવાની પણ હિંસા કરે છે. તે જલકાયની હિંસાદ્વારા ષoવનિકાયરૂપ સમસ્ત લેાકની હિંસા કરે છે. તેથી અત્યન્ત ઘાર પાપ કરતા થકા ફરી ફરી ગ્રંથ (કખ ધ)થી લઈને નરક સુધીના માઠા-દુઃખકારક ફળને પામીને પણ તે માટે પ્રવૃત્તિ કરે છે. મેાક્ષ માટે કરતા નથી. (સૂ. ૮)
"
સુધર્મા સ્વામી ક્રીથી જમ્મૂ સ્વામીને કહે છે- તે ચેમિ. ઈત્યાદિ. મૂલા—હું કહું છું–અપ્લાયના આશ્રિત પ્રાણી છે, અને અન્ય અનેક (દ્વીન્દ્રિય આઢિ ) જીવ પણ છે. (સ. ૯)
ટીકા”—અકાયના સ્વરૂપને જાણનાર હું કહું છું. જેવી રીતે કે મે' ભગવાન પાસેથી સાંભળ્યું છે કે-અપ્લાયને આશ્રિત આશ્રય કરીને રહેલા અપ્કાયના જીવેા છે. તથા અનેક દ્વીન્દ્રિય આદિ નાના પ્રકારના જીવ નીલગુ. પૂરતક, મત્સ્ય આદિ પણ જલમાં રહેલા છે. (નિશ્રિતાઃ' ‘જલકાયને આશ્રિત' આ પદ્મ દેહલી–દીપક-ન્યાયથી અન્ને બાજુ જોડી લેવું જોઈએ.
અહિં એટલું સમજી લેવું આવશ્યક છે કે-જલકાયના-જીવાનાં શરીર જલજ છે. જ્યારે કે જલમાં રહેવાવાળા ત્રસ આદિ જીવાના શરીર ભિન્ન-જૂદાં હોય છે. તે પણ તે જલમાંજ રહે છે, અને જલની વિરાધના કરવાથી તે ત્રસ આદિ જીવાની પણ વિરાધના થાય છે. જ્યાં જલકાય છે ત્યાં તમામ કાયના જીવ હાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२०७