________________
જે લેાક જલશસ્ત્રના પ્રયાગ કરીને ષટ્રકાયના તમામ જીવેાની વિરાધના કરે છે તે દ્રવ્યલિંગી, નરક નિગેાદ આદિના નાના પ્રકારના દુઃખાની જવાલાઓના સમૂહથી વ્યાપ્ત લાંખા સ'સારમાં ચારેય તરફ ચક્કર લગાવે છે. કહ્યું છે કેઃ
“ જે પુરુષ જ્ઞાનરહિત થઈને સાવદ્યને ઉપદેશ આપે છે તે, અને સાવદ્ય પૂજા કરવાવાળા દીર્ઘ-લાંખા સંસારમાં ભ્રમણ કરે છે. ” ॥૧॥ (સૂ. ૬) સૂધર્મો સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે-‘તસ્ય ’ ઇત્યાદિ.
મૂલાથ ભગવાને રિજ્ઞાના આધ આપ્યા છે. જે આ જીવનના સુખ માટે પેાતાની વંદના, માન્યતા, પૂજા, જન્મ-મરણથી મુક્તિ તથા દુઃખાનાં નિવારણ માટે; તે પેાતેજ જલશસ્ત્રને આરંભ કરે છે, ખીજા પાસે જલશસ્ત્રના આરંભ કરાવે છે. અને જલશસ્ત્રના આરંભ કરવાવાળાની અનુમેાદના કરે છે. તે પેાતાના અહિત માટે છે. તે તેની બેધિને માટે છે. (સૂ. ૭)
ટીકા—અપ્લાયના સમાર`ભના વિષયમાં ભગવાન શ્રી મહાવીરે સમ્યગ્ મેધના ઉપદેશ આપ્યા છે. ભગવાને કહ્યું છે કે-કબંધના નાશ કરવા માટે જીવાએ પરિજ્ઞાના આશ્રય જરૂર લેવા જોઇએ. રૂપિરજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા, આ પ્રમાણે પિરજ્ઞાના બે ભેદ છે. બન્નેના લક્ષણા પ્રથમજ કહેવામાં આવ્યા છે.
અપ્લાયભોગ
ઉપભોગદ્વાર—
જીવ કયા પ્રત્યેાજનથી અકાયના જીવે પ્રતિ સાવદ્ય વ્યાપાર કરે છે ? તેના ઉત્તર કહે છે કે-આ ક્ષણભ’ગુર જીવનના સુખ માટે, અર્થાત્, સ્નાન, પાન ધાવું, પાણી સીંચવું, વહાણુ આગોટમાં જવું આવવું,ઇત્યાદિ માટે. પ્રશસાને માટે,જેમકે નળમાંથી ફુવારા ચલા વવા આદિમાં, લોકેાથી સત્કાર પામવા માટે. જેમકે—સ્નાન કરવામાં અને વસ્ત્ર વગેરેને મેલ દૂર કરવામાં, પૂજા અર્થાત્ વસ્ત્ર, રત્ન, આદિનો પુરસ્કાર મેળવવા માટે, જેમ-દેવપ્રતિમા આદિના સ્નાન અને પૂજન વગેરેમાં, જન્મ-મરણથી મુકત થવા માટે, જેમ-તી સ્નાન આદિમાં, દુઃખાના નિરોધ કરવાના હેતુથી, અર્થાત-રાગ વગેરેની શાન્તિ માટે સ્નાન-પાન વગેરેમાં તે તે અપ્કાયના વિરાધક દ્રવ્ય અને ભાવ શસ્ત્રના આર'લ કરે છે, બીજા પાસે અલ્કાયશસ્રના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૦૫