________________
ટીકાથ–પરીષહ, ઉપસર્ગ કષાય વગેરે શત્રુઓને જીતવાવાળ, સંયમના આચરણમાં પરાક્રમ કરવાવાળા સર્વોત્કૃષ્ટ ભાવવીર અહિં “વાર” શબ્દ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે. સમ્યજ્ઞાન આદિ મોક્ષનો માર્ગ તે “
મણિ ” કહેવાય છે, કારણ કે મહાપુરૂષોએ તેનું સેવન કર્યું છે. ભાવવીર આ મહામાને પ્રાપ્ત થયા છે. અત્યન્ત કઠેર તપ અને સંયમનું આરાધન કરવું એ જ આ માર્ગને પ્રાપ્ત કરે તે છે. આ માર્ગજ મેક્ષની પ્રાપ્તિ કરાવવાવાળે છે, કારણ કે સમસ્ત મુનિઓએ એ માગને સેવન કર્યું છે. તીર્થકર આદિ મહાપુરૂષોએ પણ આ માર્ગને આશ્રય લીધે છે, એટલા માટે આ માર્ગને વિશ્વાસપાત્ર સમજીને શિષ્યગણની પણ આ માર્ગમાં પ્રવૃત્તિ થવી જોઈએ.
વીર પદથી એ પ્રગટ કરવામાં આવ્યું છે કે-જેમ રાજા લોક પિતાના શત્રુઓને નાશ કરીને વીર પદવી પ્રાપ્ત કરે છે, તે પ્રમાણે પરીષહ આદિ શત્રુઓને જીતવાથી સંયમી પણ મેક્ષમાગ પ્રાપ્ત કરીને કેત્તર વીર કહેવાય છે. (સૂ. ૩)
કે મંદબુદ્ધિવાળા શિષ્ય અનેક દષ્ટાન્તથી સમજાવ્યા છતાં પણ અપૂકાય આદિના જી પર શ્રદ્ધા નથી કરતા તે તેને લક્ષ્યરૂપ રાખીને કહે છે કે – હે શિષ્ય! હજી સુધી તમારી બુદ્ધિ અપકાયના જી વિષયમાં દેડતી નથી. (કામ કરતી નથી) કારણ કે તમને આ વિષયનું વિશેષ જ્ઞાન નથી તે પછી ભગવાનની આજ્ઞાથી અવશ્યક શ્રદ્ધા રાખવી જોઈએ. એ આશયથી કહે છે–ો ? ઈત્યાદિ.
મૂલાઈ–ભગવાનની આજ્ઞાથી (અષ્કાયરૂપ) લેકને સમ્યફ પ્રકારથી જાણીને સંયમનું પાલન કરવું જોઈએ. (સૂ. ૪)
અષ્કાયશ્રદ્ધોપદેશ
ટીકાથ–મૂલસૂત્રમાં આપેલા “રોજ” શબ્દથી પ્રકરણના કારણે અપૂકાયલોકજ સમજવું જોઈએ. “ શબ્દથી અષ્કાયના આશ્રયે રહેલા અન્ય જીવેનું ગ્રહણ કરવું જોઈએ. એ પ્રમાણે અપ્લાય અને અષ્કાયના આશ્રિત રહેવાવાળા અન્ય જીવોને તીર્થકર ભગવાનની આજ્ઞાથી, સમ્યક્ પ્રકારે જાણ કરીને અર્થાત્ “અષ્કાય આદિ જીવ છે.' એ પ્રમાણે સમજીને સંયમનું પાલન કરવું જોઈએ. “તોમય” અર્થાત જેના વડે કોઈપણ પ્રાણીને કોઈ પ્રકારનો ભય ન હોય એ સંયમ, સર્વથા જીવરક્ષારૂપ સંયમના પાલનમાં સાવધાન થઈને યત્ન કરે જોઈએ.
અથવા “મોમીને અર્થ છે-અષ્કાયલોક, કારણ કે તે બીજાના તરફથી ભયની ઈચ્છા કરતા નથી; સર્વ પ્રાણી પિતાના મૃત્યુ આદિના ભયથી ખિન્ન-દુઃખી થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२००