________________
વાળા નુ કહેવાય છે. અથવા આત્માને શાશ્વત મેાક્ષસ્થાન પર પહાંચાડવાવાળા ઝુ કહેવાય છે. અથવા ઋત્તુને અથ છે સયમ–મન, વચન અને કાયના ખાટા વ્યાપારને શકવા રૂપ સયમ છે. જેણે એવા વ્યાપાર રાકી આપ્યા તે ‘ઋજીત’ કહેવાય છે. અર્થાત્ જે મન, વચન અને કાયાથી થવાવાળી સમસ્ત સાવદ્ય ક્રિયાએથી નિવૃત્ત થઈ ગયા હૈાય તે ઋત્તુત છે.
અથવા—સ’પૂર્ણ સ વરરૂપ સયમદ્વારા સંયમી સાક્ષમાં ગમન કરવા માટે ઋજુગતિ પ્રાપ્ત કરે છે. તે ઋજુગતિનું કારણ સંયમ છે. તેથી કારણમાં કાર્યા ઉપચાર કરવાથી સત્તર (૧૭) પ્રકારના સંયમ પણ ‘ઋતુ' કહેવાય છે. તે ઋજુ અત્યંત સંયમનું જેણે આચરણ કર્યું છે તે ‘ઋતુસ્ત” કહેવાય છે. તાત્પર્ય એ છે કે પૂર્ણ—સંયમનું અનુષ્ઠાન કરવાવાળા ઋત્તુત છે.
"
હવે ‘નિયાવૃત્તિપન્ન' શબ્દના અર્થ કરે છે. ‘નિ' અર્થાત્ નિશ્ચયથી ચાળ અર્થાત્ સમ્યકૃગમન જ્યાં કરવામાં આવે છે. તેને નિયાગ અથવા મેાક્ષમાગ કહે છે, જ્ઞાન અને ક્રિયા મેાક્ષના માગ છે. અથવા ‘નિ' અર્થાત્ નિશ્ચયથી ચાર્જ અર્થાત્ સિદ્ધગતિ આપવાવાળા ક્ષમા આદિ દસ પ્રકારના યતિધમ નિયાળ ' કહેવાય છે. એવા નિયાગને જે પ્રાપ્ત થઈ ચૂકયા છે, તે નિયાત્રતિપન્ન છે. તથા માયા અર્થાત્ વીર્યાચરનું ગેાપન કરવું અથવા બીજાને ધાખા દેવા તે માયા છે. તે માયાનું સેવન નિહ કરવાવાળા જે હોય તે અણુગાર છે. એ પ્રમાણે ભગવાને કહ્યું છે.
તાત્પર્ય એ છે કે-કેવલ પૃથ્વીશસ્ત્રના આરભના ત્યાગ કરી દેવા માત્રથીજ કાઈ અણુગાર થતા નથી. પરન્તુ જે પૃથ્વીશસ્ત્રના આરંભના ત્યાગ કરીને, સકલ સાવદ્ય કર્મોના જ્ઞાતા જાણનાર થાય છે. અને પૂર્ણ સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થાય છે, તથા મેાક્ષ માના આશ્રય લે છે. કપૂરના ટુકડાની માફક અંદર અને બહાર એકજ પ્રકારે ઉજ્વલ હાવાના કારણે પેાતાની શક્તિનું ગૈાપન કરતા નથી. અને ખીજાને દગા દેતા નથી. અર્થાત્ માયાચારથી રહિત હોય છે, તેને વાસ્તવિક રીતે અણુગાર સમજવા જોઇએ. (સૂ. ૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૦