________________
ભેદથી સત્તાવીસ પ્રકારના પૃથ્વીકાયના સમારંભને જાણી કરીને સવના ત્યાગ કરવા જોઇએ. ઉપસંહાર – ઉદ્દેશ સમાપ્તિ
આ પ્રમાણે જે પુરૂષ પૃથ્વીકાયસમ્બન્ધી ખાદવું, ખેડવું આદ્ઘિ સાવદ્ય વ્યાપારીને જ્ઞરિજ્ઞાથી કમ ખંધનું કારણ સમજે છે, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરી દે છે, તે પરિજ્ઞાતકમાં અને સકલસાવદ્યક્રિયાઓને જાણવાવાળા પુરૂષ મુનિ કહેવાય છે, માત્ર દ્રવ્યલિંગી મુનિ કહેવાતા નથી. ભગવાને જેવું કહ્યું છે, એવું જ હું કહું છું ગાળા
આચારાંગ સૂત્રની આચારચિ'તામણિ ટીકાના ગુજરાતી અનુવાદમાં શસ્ત્રપરિજ્ઞાનામક પ્રથમ અધ્યયનના ખીજો ઉદ્દેશ
સમાપ્ત થયા ॥૧–૨ ॥
તૃતીય ઉદ્દેશ
ત્રીજો ઉદ્દેશક—
ખીજા ઉદ્દેશકમાં પૃથ્વીની સચિત્તતા સિદ્ધ કરી છે. અને પૃથ્વીમાં જૂદા જૂદા અનેક પૃથ્વીકાયના જીવા રહે છે તે સિદ્ધ કર્યું" છે. એ પણ ખતાવવામાં આવ્યું છે કે તે જીવાની હિંસા કરવાથી કર્મના અધ થાય છે. અન્તમાં એ પણ પ્રમાણિત કર્યું” કે પૃથ્વીકાયના જીવાની હિંસાના ત્યાગ કરવાથી મુનિ થાય છે. હવે તે બતાવે છે કે:-અસૂકાય સચિત્ત છે, અનેક અપ્રકાયના જીવાથી આશ્રિત છે, અને અપ્રકાયની હિંસાથી ષટ્કાયના જીવાની હિંસા થાય છે, અને અસૂકાયની હિંસાના ત્યાગ કરવાવાળા મુનિપણાને પામે છે. એ સર્વ બતાવવા માટે ત્રીજા ઉદ્દેશકના આરંભ કરવામાં આવે છેઃ-શૈલેમિ’ ઈત્યાદિ.
અપકાયના જીવાના સ્વરૂપના વિચાર કરતા થકા સૌથી પ્રથમ અણુગારની ચૈાગ્યતા બતાવે છે—સવિરતિરૂપ પદને પામેલા મુનિ પૃથ્વીકાય આદિ નાના નાના જીવાના આરંભના ત્યાગ કરવામાં જો પ્રમાદના કારણે ચેડાં પણ સ્ખલન (ત્રુટી)ની ઉપેક્ષા કરે છે. તેા ફરીને વધારે સ્ખલન કરવામાં પણ સ'કાચ કરતા નથી. મનેાવૃત્તિના એવાજ નિયમ છે કે–નીચે પડવા પછી વધારે નીચે પડી જાય છે. એ કારણથી મુનિએએ એવા પ્રયત્ન કરવા જોઇએ કેઃજેનાથી સંયમમાં ઘેાડું પણ સ્ખલન નહી હાય.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૭