________________
એ છે કે સંસારી જીવ જ્યાં સુધી કર્મબંધની કારણભૂત યિાઓને જાણી લેતે નથી અને ત્યજી દેતું નથી ત્યાં સુધી તે દ્રવ્ય-ભાવરૂ૫ બનને પ્રકારની દિશાઓમાં પરિભ્રમણ કરતા રહે છે. (સૂ૦ ૭).
એ અને ફરી અધિક સ્પષ્ટ કરે છે–“વળાવાગો.” ઈત્યાદિ.
સૂત્ર સપ્તમ (અપરિજ્ઞાત કર્મજીવ).
મૂલાથ–(અપરિજ્ઞાતક જીવ) અનેકરૂપ નિઓને પ્રાપ્ત થાય છે અને નાના પ્રકારની યાતનાઓને ભગવે છે. (૮)
ટીકાર્થ—અપરિશ્નાતક જીવ વિવિધ પ્રકારની નિઓને અર્થા–જીના ઉત્પત્તિસ્થાનેને પ્રાપ્ત કરે છે. પૂર્વભવને અંત થવા અનન્તર છવ નવીન શરીર ગ્રહણ કરવા માટે નવીન શરીરની પ્રાપ્તિના સ્થાન પર જે બાહા પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેને જે જગ્યા પર કાર્યણશરીરની સાથે તપેલા લોઢાને ગોળ અને જલની સમાન એકમેક કરે છે તે સ્થાન નિ કહેવાય છે. જેનો પ્રાદુર્ભાવ થવો તે જન્મ છે.
નિ અને જન્મમાં એજ અન્તર છે, જન્મને આધાર નિ છે, તેથી ચનિ અને જન્મમાં આધાર-આધેય ભાવ સંબંધ છે. યોનિના નવ ભેદ છે -(૧) સચિત્ત (૨) અચિત્ત (૩) સચિત્તાચિત (૪) શીત (૫) ઉકણ (૬) શીતષ્ણ (૭) સંવૃત (૮) વિવૃત અને (૯) સંવૃત-વિવૃત. કહ્યું પણ છે–
“ભગવાન ! નિ કેટલા પ્રકારની કહી છે? ગૌતમ! ત્રણ પ્રકારની યોનિ કહી છે. તે આ પ્રમાણે છે–શીતયોનિ, ઉષ્ણનિ અને શીતળુનિ. તથા ત્રણ પ્રકારની નિ કહી છે. તે આ પ્રમાણે છે-સચિત્તનિ, અચિત્તનિ અને મિશ્રનિ. ફરી પણ ત્રણ પ્રકારની એનિ કહી છે તે આ પ્રમાણે છે –સંવૃતનિ, વિવૃતનિ અને સંવૃતવિવૃતનિ” (પ્રજ્ઞા નિપદ ૯).
સૂત્ર અષ્ટમ (જીવ કા યોનિસંધાન)
જીવપ્રદેશથી અધિષ્ઠિત નિ સચિત્ત કહેવાય છે. અને જે જીવપ્રદેશથી અધિષિત ન હોય તે અચિત્ત કહેવાય છે. જે યોનિ કેઈ સ્થળે જીવપ્રદેશથી અધિષ્ઠિત હોય અને કઈ સ્થળે અધિષિત ન હોય તે મિશ્રનિ કહેવાય છે. જ્યાં શીત સ્પર્શ હોય તે શીતાનિ, જ્યાં ઉણસ્પર્શ હોય તે ઉoણનિ, અને જેમાં કયાંક શીત અને કયાંક ઉણુ સ્પર્શ હોય તે શીતાણુ નિ છે. અપ્રગટ યોનિ સંવૃત કહેવાય છે, અને પ્રકટ નિને વિવૃત કહે છે, અને જે કયાંક પ્રગટ અને કયાંક અપ્રગટ હેય તે સંવૃત-વિવૃત નિ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬૪