________________
ઇતિ ક્રિયાવાદિ પ્રકરણ
ક્રિયા આત્માનું એક પરિણામ છે, તેનાથી આત્માનું ક્રિયાવ અથવા કર્તુત્વ સિદ્ધ થાય છે, અને અમુક-અમુક-કાલીન ક્રિયાઓના સંબંધથી એ પણ સિદ્ધ થાય છે કે–આત્મા ત્રિકાલવની છે. તે વાત હવે બતાવવામાં આવે છે-અવિર જડ ઈત્યાદિ.
મૂલાથ–મેં કર્યું, મેં કરાવ્યું અને કરવાવાળાને મેં અનુમેદન આપ્યું. આ સર્વ લેકમાં કર્મ–સમારંભ જાણવા જેઈએ. (સૂ. ૬)
છઠા સૂત્ર (કર્મસમારમ્ભ)
ટીકાથ–બબારિણં જડ” અહિં જે “ર” ને પ્રયોગ કર્યો છે, તેથી એ અર્થ સમજે જોઈએ કે–મેં કરાવ્યું હતુંઆ પ્રમાણે “મેં” કર્યું, કરાવ્યું, અને મેં અનુમોદન આપ્યું, આ ત્રણ ભેદનું કથન સમજવું જોઈએ.
“જાવું જsÉ” અહિં પણ “ પદથી બે ક્રિયાઓનું ગ્રહણ થાય છે. તેથી મેં કર્યું, મેં કરાવ્યું, અને મેં અનુમોદન આપ્યું. આ ત્રણ ભેદનું કથન સમજવું જોઈએ.
“ો ચાવિ સમજુ વિશ્વરિ અહિં પણ “” પદથી ભવિષ્યકાલીન કરીશ અને કરાવીશ. તે અર્થ તે જોઈએ. એ કારણથી “કરવાવાળાને હું અનુમાન કરીશ, હું સ્વયં કરીશ અને હું કરાવીશ” એ ક્રિયાના ત્રણ ભેદ સમજી લેવા જોઈએ.
વિ' શબ્દમાં જે “અપિ” પદ છે તેથી એ સમજવું જોઈએ કે એ નવ ક્રિયાઓના મન, વચન અને કાયાના ભેદથી સત્તાવીશ ભંગ થાય છે. અર્થાત્ પૂર્વોક્ત નવ ક્રિયાઓ મનથી કરી શકાય છે. વચનથી અને કાયાથી પણ કરી શકાય છે. તેથી તેના સત્તાવીશ ભેદ થઈ જાય છે.
આત્માને વાચક “બ” હું-પદને પ્રધાન રાખીને “વાર્ષન' આદિ ક્રિયાપદેના ગ્રહણ કરવાથી એ સૂચન કરવામાં આવ્યું છે કે-એ સર્વ ક્રિયાઓ આત્માનું જ. પરિણામ છે. આ સૂચનથી આત્માને નિષ્ક્રિય માનવાવાળા સાંખ્ય આદિના મતનું નિરાકરણ થઈ ગયું છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૬ ૨