________________
(૧) જ્ઞાનાવરણીય આદિ કર્મોના કારણભૂત, (૨) સમસ્ત દિશામાં સ્થિત, (૩) તીવ્ર, મદ આદિના ભેદથી મન, વચન અને કાયાની ક્રિયાવિશેષના સંચાગથી કર્મવગણાના ચૈાગ્ય પુદ્ગુગલ સમસ્ત આત્મપ્રદેશામાં બદ્ધ થઈ જાય છે, (૪) ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસેારાસ, અને મનાવાની અપેક્ષાએ પણ સૂક્ષ્મપરિણતિરૂપ કર્મીવણાના ચાગ્ય પુદ્દગલજ બાંધે છે; ખાદર માંધતા નથી, (૫) એમાં પણ તે પુદ્દગલ ખાંધે છે કે જે એક ક્ષેત્રાવગાઢ હાય, અર્થાત્-જે આકાશપ્રદેશમાં જીવ છે તેજ આકાશપ્રદેશેામાં વિદ્યમાન હૈાય. બહારના ક્ષેત્રમાં અવગાહન કરવાવાળા ખંધાતા નથી. (૬) એવા પુદ્ગલ પણ જો સ્થિર હાય તે ધાય છે, પણ ચાલતા ફરતાં પુદ્ગલેા ખધાતા નથી, કારણ કે ચલિત સ્વભાવવાળા હોવાના કારણે તે ખંધને યોગ્ય નથી. (૭) અસખ્યાત પ્રદેશી જીવને એક એક પ્રદેશ અનન્ત જ્ઞાનાવરણીય આફ્રિકાની સાથે પણ બંધાય છે. એ પ્રમાણે દનાવરણીય આદિ ક ંધાની સાથે પણ બંધાય છે. (૮) કાઁના તે સ્ક ંધ પણ અનન્તાનન્તપ્રદેશી હુંય છે. પ્રદેશ બંધમાં આ આઠ હેતુ છે.
પુણ્યપાપકર્મ નિરૂપણ
પુણ્યકર્મો અને પાયક—
જ્ઞાનાવરણીય આદિ પ્રત્યેક પૌદ્ગલિક કમ એ-એ પ્રકારના છે (૧) પુણ્યરૂપ અને (૨) પાપુરૂષ શુભ કર્મ-પુણ્ય અને અશુભ કમ પાપ કહેવાય છે.
શકા—પુણ્ય અને પાપ વિનાજ, સ્વભાવથી જગતની વિચિત્રતા હોઈ શકે છે, તા પછી પુણ્ય પાપની કલ્પના કરવાથી શું લાભ છે?
સમાધાનઃ-સ્વભાવવાદમાં ત્રણ વિકલ્પ (તર્ક-વિતર્ક) થઈ શકે છે, જેમકે સ્વભાવ શું કોઈ વસ્તુ છે? અથવા કારણના અભાવજ સ્વભાવ કહેવાય છે? અથવા સ્વભાવ કાઈ વસ્તુના ધમ છે?. આ ત્રણેય વિકલ્પોમાં આવવાવાળા દોષનું કથન પ્રથમ કહી ચૂકયા છીએ, એટલા કારણથી અહિં પુનરૂક્તિ કરતા નથી. એ માટે પુણ્ય અને પાપને પૌદ્ગલિક કર્મ જ સ્વીકાર કરવા જોઈ એ.
પુણ્ય અને પાપના સદ્ભાવમાં યુક્તિઓ અતાવે છે:~
પુણ્ય અને પાપ અને જૂદા અને સ્વતંત્ર છે, કારણ કે તેનું ફળ સુખ અને દુઃખ એક સાથે ભાગવવામાં આવતું નથી. કાર્યની આ ભિન્નતા જોવાથી તેના કારણભૂત પુણ્ય અને પાપની ભિન્નતાનું અનુમાન થાય છે. જીવ અને કર્મના પરિણામરૂપ પુણ્ય અને પાપનું અનુમાન કારણથી અને કાર્યથી થાય છે.
દાન આદિ ક્રિયાએ અને હિંસા આદિ ક્રિયાઓ કારણ છે, તે માટે તેનું કા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૩