________________
આત્મા કા દ્રવ્યત્વ
આત્માનું દ્રવ્યત્વનરૂપણ – આત્મા દ્રવ્ય છે, કેમકે તે ચેતના આદિ અનન્ત ગુણોથી યુકત છે, અને તે જ્ઞાનપયોગ તથા દર્શને પગ આદિ અનન્ત પર્યાયે વાળ પણ છે. ચેતના દ્વારા આત્મા નાના પ્રકારના રૂપમાં પરિણત થાય છે. પરંતુ ચેતના આત્મદ્રવ્યના રપમાં તથા આત્મામાં રહેવાવાળા સુખ આદિ ગુણોના રૂપમાં હમેશાં વિદ્યમાન રહે છે. કઈ વખત પણ નાશ પામતી નથી. તેના આધાર પર જ્ઞાન, દર્શન આદિ ભિન્ન ભિન્ન સમયમાં થવાવાળા અનેક ઉપયોગોને પ્રવાહ વહેતો રહે છે. તે ચેતનાના કાર્યરૂપ પર્યાયપ્રવાહ સ્વરૂપથી ઉપયોગ જ છે.
ઉપગાત્મક પર્યાય-પ્રવાહના સમાન સુખ–દુઃખસંવેદનરૂપ પર્યાયને પ્રવાહ છે. તથા પ્રવૃત્યાત્મક પર્યાય-પ્રવાહ આદિ અનંત પર્યાયપ્રવાહ એક સાથે જારી રહે છે. તેથી ચેતનાગુણ સમાન આત્મામાં આનંદ વીર્ય આદિ. એક–એક ગુણ સ્વીકાર કરવા યંગ્ય હોવાથી અનંત ગુણ સિદ્ધ થાય છે.
આત્મામાં ચેતના, સુખ, વીર્ય, આદિ ગુણેની ભિન્ન-ભિન્ન વિવિધ પર્યાય એકજ સમયમાં ઉપલબ્ધ થાય છે, પરંતુ એકજ સમયમાં એકલા ચેતનાગુણની વિવિધ ઉપગરૂપ પર્યાયો ઉપલબ્ધ થતી નથી. એ જ પ્રમાણે એક જ સમયમાં એકલા આનંદ ગુણની પણ વિવિધ વેદનરૂપ પર્યાયે ઉપલબ્ધ થતી નથી.
પ્રત્યેક ગુણની એક સમયમાં એકજ પર્યાય પ્રગટ થાય છે, જેમ જલમાં ઉભા રહેલા પુરૂષને શીત અને ઉણુ, એ બંને ઉપગ એક સાથે થશે નહિ, ઉપગના સમયે શીતોપયોગ થશે નહિ અને શીતે પગના સમયે ઉષ્ણ પગ જણાશે નહીં.
આત્મા નિત્ય છે, તેના ચેતના આદિ ગુણ પણ નિત્ય છે, પરંતુ ચેતનાજન્ય ઉપગ-પર્યાય નિત્ય નથી, તે હમેશાં ઉત્પન્ન અને નાશ થતી રહે છે, તેથી
વ્યક્તિરૂપથી અનિત્ય છે, તે પણ ઉપગ-પર્યાયને પ્રવાહ ત્રિકાલવતી હોવાથી નિત્ય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯૪