________________
ટીકા—જે આ (પૂર્વોક્ત) પ્રકારથી આત્માને જાણે છે, તે આત્મવાદી છે, અર્થાત—આત્માના સ્વરૂપને કહેવા વાળા છે; તાત્પય એ છે કે આત્માનું સ્વરૂપ કહેવા વાળા સંસારમાં ઘણા છે. પરંતુ વાસ્તવમાં સાચા આત્મવાદી તે છે કે જે પૂર્વોક્ત પ્રકારથી આત્માના જ્ઞાતા છે, અર્થાત્ પૂર્વોક્ત પ્રકારે આત્માને જાળું છે.
આત્માના સ્વરૂપને સમજ્યા વિના મધનું સ્વરૂપ સમજવુ અશક્ય છે, તેના અભાવમાં કાઈ ના આત્મા ઉત્કૃષ્ટ કરવુરૂચિકર થતુ નથી. અને તે રૂચિના અભાવમાં કાઈ ને નિશ્ચય વ્યવહારરૂપ જ્ઞાન અને ક્રિયામાં જે મેાક્ષનુ કારણ છે તેમાં પ્રવૃત્તિ થતી નથી. તે કારણથી આત્મજ્ઞાનનેા પ્રસંગ હોવાથી અહિં થોડુ વિવેચન કરવામાં આવે છે—
આત્મશબ્દાર્થ
આત્મા શબ્દના અ—
: અત્તિ' વૃત્તિ બાહ્મા અર્થાત્ જે જાણતા રહે છે, તે આત્મા કહેવાય છે. ‘અત' ધાતુ સતત ગમન કરવાના અર્થમાં છે. અને ગમનાક સર્વ ધાતુ જ્ઞાનાક પણ હાય છે. ( ગમન કરવુ' એવા અર્થવાળા તમામ ધાતુ જ્ઞાન અવાળા પણ હાય છે) એ કારણથી ઉપર કહેલા અથ કર્યાં છે. તે શુ સિદ્ધ અને સંસારી અને પ્રકારના જીવામાં હમેશાં જ્ઞાન વિદ્યમાન રહે છે અને કાઈ પણ અવસ્થામાં ઉપયાગના વિયેાગ થતા નથી કેાઈ સમય જ્ઞાનને અભાવ થઈ જાય તા જીવમાં જીવત્વ જ ન રહે. એ કારણથી ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૨૮ àા. ૧૦) માં કહ્યું' છે કેઃ— નીવો જીવમોગલનો” “ જીવ ઉપયોગ લક્ષણવાળા છે.”
અથવા—અતિ અર્થાત્ જે પેાતાના પર્યાયાને સતત પ્રાપ્ત થતા રહે છે, તે આત્મા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
८७