________________
જીવતા કુતરા અને શિયાળ આદિનાં શરીરમાં ઉત્પન્ન થવા વાળા કીડા આદિ તેનાં શરીરની અંદરનાં પુદ્ગલેને પોતાના શરીરરુપમાં પરિણુત કરે છે તે આધ્યા ત્મિક પુદ્ગલનિમિત્તક જન્મે છે. પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય અને ગર્ભ જ સિવાય, પંચેન્દ્રિય, તિય અને મનુષ્યને જન્મ સંમૂઈન હોય છે.
ગર્ભજન્મ
(૨) ગર્ભજન્મઉત્પત્તિસ્થાનમાં સ્થિત, આગન્તુક રજ-વીર્યનાં પુદ્ગલેને પોતાનાં શરીર રૂપમાં પરિણત કરવું, અને માતાએ કરેલા આહારના રસથી પિષણની અપેક્ષા રાખવા વાળા તે ગર્ભજન્મ કહેવાય છે. જરાયુજ, અંડજ અને પિતજ જીવનું જન્મ ગર્ભજ હોય છે. ગર્ભને લપેટી રાખનારી ચામડાની થેલી જરાયુ કહેવાય છે. તેમાં ઉત્પન્ન થવા વાળા જીવ જરાયુજ કહેવાય છે. મનુષ્ય, ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઘોડા, ગધેડા, ઊંટ, મૃગલા, ચમર (હિમાલયમાં થતી એક ગાય વિશેષ) ભૂંડ, રેઝ, સિંહ, વાઘ, રીંછ, છીપલા, કુતરા, શિયાળ, બિલાડાં, વગેરે જરાયુજ છે, સાપ ઘોયરા, કણસલાં, ઢેઢ રેડી, મચ્છ, કાચબા, નક્ર (મગર) શિશુમાર (એક પ્રકારનું જલચર પ્રાણી) આદિ તથા પક્ષિઓમાં લેમપક્ષી, હંસ, ચાષ (એક જાતનું લીલી પાંખેવાળું કાબરના જેવું પંખી) શુક-(પેટ), ગીધ, બાજ, કબૂતર, કાગડે, મોર, મંડૂ (એક પક્ષી) બગલા વગેરે. અંડજ છે. જે જરાયુજ પ્રમાણે ચામડીથી વિટાએલાં ઉત્પન્ન ન થાય તે પિતજ કહેવાય છે. જેમકે- સહી–સાહુડી) હાથી, શ્વાવિદત્રાપક, શશક, શારિકા, નકુલ-ળીઓ, મૂષિક-ઉંદર વગેરે પક્ષીઓમાં ચર્મપક્ષ-(રૂંવાડાં વગરનાં ચામડાની પાંખેવાળા) જલ્કા (જળ) વશુલી (વડવાંગળ) ભારંડ-પક્ષી, વિશાલ આદિ પિતજ છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૮૩