________________
ટીકા-આગળ કહેવા પ્રમાણે કેટલાક સદી જીવાને પોતાના વિષયમાં વર્તમાન, ભૂતકાલ, અને ભવિષ્યકાલના જન્મ સંબ ંધી જ્ઞાન હાતું નથી, તેને કયા પ્રકારનું જ્ઞાન નથી હોતું તે વિષયમાં કહે છે કે:-મારા આત્મા ઔયપાતિક છે કે નહિ ? અર્થાત્ ચાર ગતિમાં એક જન્મથી ખીજા જન્મમાં ગમન કરે છે, અથવા વમાન જન્મમાં કર્મોના ક્ષય થવાથી ભાવી જન્મના સંબધથી રહિત છે? તે અને જ્ઞાન વર્તમાનજન્મસ’બધી છે.
અથવા ઉપપાતને અર્થ છે-ગજન્મ અને સમૂઈન જન્મથી વિલક્ષણ એક ત્રીજા પ્રકારના જન્મ છે, તે દેવા અને નારકીજીવાને થાય છે. કહ્યું છે કે:· એ પ્રકારના જીવાને ઉપપાત જન્મ કહેલા છે. તે આ પ્રમાણે−(૧) દેવાને અને (૨) નારકીઓને. (સ્થા. ર્ ઉ. ૩)
ઉષપાતથી ઉત્પન્ન થવા વાળા તે ઔપપાતિક કહેવાય છે, તાત્પ એ થયુ કે:-મારો આત્મા દેવભવ અથવા નરકભવથી આવ્યા છે ? આ પ્રકારનું જ્ઞાન થતું નથી.
“સ્થિ મે આયા નવા ” અહિ નિષેધના ઔપપાતિકની સાથે અન્વય છે. અર્થાત્મા આત્મા ઔપપાતિક નથી. એવા અર્થ સમજવા જોઇએ. તાત્પર્ય એ છે કે-મારા આત્મા ગભવથી અથવા સમૂઈનભવથી આવ્યે છે ? આ અની સ્પષ્ટતા કરવાને માટે કહેલ છે, કે હું કાણુ હતા ?”
<<
પ્રસંગ પ્રાપ્ત થવાથી અહિં જન્મ અને જન્મના ભેદોનું નિરુપણ કરે છે
તીન પ્રકાર કા જન્મ
પૂર્વ ભવસંબંધી સ્થૂલ શરીરના ત્યાગ કરીને પછી વિગ્રહગતિથી તૈજસ અને કાણુ શરીરની સાથે આવેલેા જીવ નવા ભવને યાગ્ય સ્થૂલ શરીર માટે સપ્રથમ ચગ્ય પુદ્ગલાને ગ્રહણ કરે છે, તે જન્મ કહેવાય છે. જન્મ ત્રણ પ્રકારના છે— (૧) સંમૂન (૨) ગર્ભ, અને (૩) ઉપપાત.
સંમૂર્ચ્છ નજન્મ
(૧) સંસૂઈનજન્મ—
માતા-પિતાના સંબધ વિના જ, ઉત્પત્તિસ્થાનમાં રહેલા બહારના અથવા આધ્યાત્મિક ઔદારિક પુદ્ગલાને, પેાતાનાં શરીર રૂપથી જીવદ્વારા પરિણત કરી લેવું તે સમૂર્ખન જન્મ કહેવાય છે. કાષ્ઠ ત્વચા (છાલ) અને કુળ આદિમાં ઉત્પન્ન થવા વાળા કીડા વગેરે જન્તુ કાષ્ઠ અથવા ફળ આદિમાં મહારના પુદ્ગલેાને પાતાના શરીરના રૂપમાં પરિણત કરી લે છે. તે બહારનાં પુદ્ગલ નિમિત્તક જન્મે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
८२