________________
પ્રશા
(૯) પ્રજ્ઞા – વિશિષ્ટ ક્ષયપશમથી ઉત્પન્ન થનારૂં પ્રભૂત પદાર્થોના યથાર્થ સ્વરૂપનું નિર્ણયાત્મક જ્ઞાન તે પ્રજ્ઞા .
આભિનિધિકરૂપ મતિજ્ઞાનના પ્રભેદ કહેવાયા.
કેટલાક જીવને સંજ્ઞા નથી થતી” અહિં સંજ્ઞા શબ્દથી મતિજ્ઞાનના અંતગર્ત સ્મૃતિરૂપ વિશિષ્ટ જ્ઞાનને ભગવાને બને” શબ્દને નિર્દેશ કરીને નિષેધ કર્યો છે પરંતુ સર્વ પ્રકારની સંજ્ઞાપ સામાન્ય જ્ઞાનને નિષેધ કર્યો નથી.
તે સંજ્ઞા કેવા પ્રકારની છે, જે કઈ-કઈ જીવેને નથી હોતી , આ પ્રમાણે જીજ્ઞાસા થવાથી કહ્યું છે કે–“સંન” અર્થાત તે આ પ્રકારે–
પુસ્થિમાંગોવા ાિગો” થી લઈને “બોલિા વા લાગ્યો અસિ” સુધીને આશય એ છે કે –આ વર્તમાન જન્મથી પહેલાં હું ક્યાં રહેતું હતું, આ પ્રકારનું પિતાની ગતિ–આગતિથી યુક્ત છ દિશાઓનું જ્ઞાન કેટલાક સંજ્ઞા જીને પણ નથી થતુ. જેમ મદિરાના કેફથી છકેલા મૂછિત-બેભાન રસ્તામાં પડેલા પુરૂષને સ્વજનદ્વારા ઉઠાવીને પોતાના ઘેર લાવવામાં આવે છે; પરંતુ મૂછ ઉતરી ગયા પછી પણ તેને જ્ઞાન થતું નથી કે હું ક્યાં પડી ગયે હતો ? કેવી રીતે મને ઉડાળે ? કેણ કેવી રીતે મને અહિં લાવ્યા ?, આ પ્રકારની વિશિષ્ટ સંજ્ઞાના અભાવથી જીવ પોતાના પૂર્વભવને જાણતા નથી.
કાચરીત્રો ના હિસાબ” અર્થાત્ જેટલી દિશાઓ છે, તેમાંથી કઈ પણ એક દિશાથી હું આવ્યો છું. આ પ્રમાણે પોતાના આગમનની દિશાને સામાન્ય રૂપથી પણ કેટલાંક સંજ્ઞી જાણતા નથી. કેમકે સર્વ દિશાઓના જ્ઞાનના અભાવથી કેઈ એક દિશાનું જ્ઞાન થવું તે અસંભવ છે. કપુરિવાળો વા' ઈશાન વગેરે કોણ
પ વિદિશાઓને અનુદિશા કહે છે. તેમાંથી સામાન્યરૂપે કાઈ પણ એક દિશાથી હું આવ્યો છું, અથવા વિશેષરૂપથી ઈશાન આગ્નેય આદિ વિદિશાએથી હું આવ્યો છું. એવું જ્ઞાન થતું નથી.
પ્રશ્ન-દિશાઓ કેટલી છે ? ઉત્તર–સંક્ષેપથી દિશાના બે ભેદ છે—દ્રવ્ય દિશા અને ભાવદિશા પૂર્વ, પશ્ચિમ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧