________________
७५
दीपिका-नियुक्ति टीका अ. ६ सू. ७ अधिकरणस्वरूपम् दिकर्तनम्, अम्लेन चाप्यार नालादिना पृथिवीकायिकाद्युपघातः, अनुपयुक्तस्य च कायवाङ्मनांसि यां चेष्टा मभिनिर्वतयन्ति तथाभूतया चेष्टया साम्परायिक कर्म बध्यते । भावरूपमानवाधिकरणं पुनरष्टोत्तरशतविधं वर्तते, भावस्वावदात्मन स्तीवादिपरिणामः, तच्चाष्टोत्तरशतं भावाधिकरण मग्रिमसूत्रे वक्ष्यते । तथा च साम्परायिककर्मास्त्रव विशेषाधिकरणं जीवा अजीवाश्चेति बोध्यम् । उक्तश्वव्याख्याप्रज्ञप्तौ भगवतीमत्रे १६ शतके १ उद्देशके 'जीवे अधिकरणं' इति जीवोऽधिकरणम्, इति । स्थानाङ्गे २ स्थाने १ उद्देशके ६० सूत्रे चोक्तम् 'एवं अजीवमधि' एवम् अजीवोऽपि, इति ॥७॥ से पृथ्वीकाय आदि का उपघात करना, घी-तेल आदि चिकनाई से किसी जीव का घात करना, क्षार से सारी चमडी मांस मज्जा आदि को काटना, कांजी आदि की खटाई से पृथ्वीकाय आदि का उपघात करना, और उपयोग रहित प्राणी की मन, वचन और काय की विविध प्रकार की प्रवृत्तियां होना, इन सब कारणों से साम्परा. यिक कर्म का बन्ध होता है।
भाषाधिकरण के एक सौ आठ भेद हैं। आत्मा का जो तीव्र या मन्द परिणाम होता है वह भायाधिकरण है । उसके एक सौ आठ भेदों का कथन अगले सूत्र में किया जाएगा।
इस प्रकार जीव और अजीव साम्परायिक कर्म के आस्रव के अधिकरण होते हैं । भगवतीसूत्र के सोलहवें शतक के प्रथम उद्देशक में कहा है-'जीव अधिकरण है।' स्थानांगसूत्र के द्वितीय स्थान के प्रथम उद्देशक के ६०वें सूत्र में भी कहा है-'इसी प्रकार अजीव भी ॥७॥ તેલ આદિ ચિકાશથી કંઈ જીવની હિંસા કરી નાખથી ક્ષારથી આખી ચામડી, માંસ, મજા આદિને કાપવા, કાંજી આદિની ખટાશથી પૃથ્વીકાય આદિને ઉપપાત કરે અને ઉપયોગ રહિત પ્રાણીની મન વચન અને કાયની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી, આ બધાં કારણોથી સામ્પરાયિક કર્મબંધાય છે - ભાવાધિકરણના એકસો આઠ ભેદ છે. આત્માને જે તીવ્ર અથવા અન્ય પરિણામ થાય છે તે ભાવાધિકરણ છે. તેના એકસેઆઠ ભેદનું કથન હવે પછીના સૂત્રમાં કરવામાં આવશે.
આવી રીતે જીવ અને અજીવ સાપરાયિક કર્મના આસવના અધિકરણ હોય છે. ભગવતીસૂત્રના સોળમાં શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે-“જીવ અધિકરણ છે.” સ્થાનાંગ સૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૬૦માં સૂત્રમાં પણ કહ્યું છે-“આવી જ રીતે અજીવ પણ છા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨