SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्यसूत्रे दुविहे' इत्यादि । अवधिज्ञानम्-पूर्वोक्तस्वरूपं द्विविधं भवति तस्य खलु अवधिज्ञानस्य द्विविधत्वे हेतुमाह-भवप्रत्ययक्षयोपशमनिमित्तभेदतः, भव: प्रत्ययोनिमित्तं यस्य स भवप्रत्ययः भवहेतुकोऽवधिः। एवं क्षयश्च-उपशमश्चेति क्षयोपशमौ तो निमित्तं यस्य स क्षयोपशमनिमित्तः खलु अवधिरुच्यते तत्र भवस्तावत् आयुर्नाम कर्मोदयनिमित्तक आत्मनः पर्यायः तन्निमित्तकं खल्ववधिज्ञान भवप्रत्ययिकं देवानां-नारकाणाश्च भवति । एवम्-अवधिज्ञानवरणस्य देशघातिस्पर्द्धकानामुदये सति सर्वघातिस्पर्द्धकानामुदयाभावः क्षयः, तथाविधानमेव स्पर्द्धकाना पूर्वोक्त स्वरूप वाला अवधिज्ञान दो प्रकार का है। अवधिज्ञान के दो प्रकार होने का कारण है भवरूप निमित्त और क्षयोपशमरूप निमित्त जिस अवधिज्ञान का कारण भव हो वह भवप्रत्यय और जिसका कारण क्षयोपशम हो वह क्षयोपशमनिमित्तक कहलाता है । आयुकर्म के उदय से उत्पन्न होने वाले पर्याय को भव कहते हैं। भव जिसमें पाह्य कारण हो वह अवधिज्ञान भवप्रत्यय कहलाता है। यह देवों और नारकों को ही होता है, क्योंकि देवभव और नारकभव के निमित्त से उसकी उत्पत्ति होती है। जो अवधिज्ञान तपश्चरण आदि गुणों के योग से अवधिज्ञानावरण कर्म का क्षयोपशम होने पर उत्पन्न होता है वह क्षयोपशमनिमित्तक कहलाता है। यह अवधिज्ञान मनुष्य और पञ्चेन्द्रिय तियंचों को होता है। ___अवधिज्ञानावरण कर्म के देशघाति स्पर्धकों का उदय उद्यागत सर्वघाति स्पर्धकों का क्षय और आगे उदय में आने वाले सर्वघात - પક્તિ સ્વરૂપવાળું અવધિજ્ઞાન બે પ્રકારનું છે. અવધિજ્ઞાનનાં બે પ્રકાર હોવાનું કારણ છે. ભવરૂપનિમિત્ત અને ક્ષયપશમરૂપનિમિત્ત જે અવધિજ્ઞાનનું કારણ ભવ છે તે ભવપ્રત્યય અને જેનું કારણ ક્ષપશમ હોય તે ક્ષપશમનિમિત્તક કહેવાય છે. આયુષ્યકર્મના ઉદયથી ઉત્પન્ન થનાર પર્યાયને ભવ કહે છે. ભવ જેમાં બાહ્ય કારણ હોય તે અવધિજ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. આ દે અને નારકને જ થાય છે કારણકે દેવભવ અને નારકભવના નિમિત્તથી તેની ઉત્પત્તિ થાય છે. જે અવધિજ્ઞાન તપશ્ચર્યા આદિ ગુણેના રોગથી અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયે પશમ થવાથી ઉત્પન્ન થાય છે તે ક્ષપશમનિમિત્તક કહેવાય છે. આ અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યચપંચેન્દ્રિયને થાય છે. અવધિજ્ઞાનાવરણકર્મનાં દેશઘાતી સ્પર્ધકને ઉદય, ઉદયામત સર્વધાતી સ્પર્ધકે ક્ષય અને આગળ ઉપર ઉદયમાં આવનારા સર્વઘાતી સ્પર્ધકોને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy