SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-निर्युक्ति टीका अ. ८ ६.४० सम्यग्ज्ञानस्वरूपनिरूपणम् ७४५ वस्तु, व्याप्तुम्भपरित्यक्तुं नियमतो ग्रहीतुं शीलमस्येति प्रमेय व्यापकं नियमतो वस्तुग्राहि वस्तुनो नियमतो ग्रहणशीलं व्यवसाय स्वभावम्- - व्यवसायोऽध्यवसायः निश्वयः = स्वभावः स्वरूपं यस्य तत् व्यवसायस्वमात्रम् अध्यवसाय स्वरूपम्, निश्रयात्मकं ज्ञानं सम्यग्ज्ञान मुच्यते । तत्र - प्रमेयव्यापकपदेन विपर्ययज्ञानम् व्यावृत्तिः क्रियते, तस्य प्रमेयाव्यापकत्वात् अध्यवसायस्त्ररूपव्यवसायस्वभावकथनेन च मोहरूपानध्यवसायस्य संशयस्य च व्यावृत्ति भवति । एतेषां खल प्रयाणाम् अनध्यवसायसंशय विपर्ययाणां मिथ्याज्ञानरूपत्वेन मोक्षसाधनेऽनुपयुक्तत्वात्, तथा च येन येन स्वरूपेण स्वभावेन जीवादीनि तत्वानि व्यवस्थितानि सन्ति तेन तेन स्वरूपेण स्वभावेन तेषां परिज्ञानं सम्यग्ज्ञानमवगन्तव्यम् । तच्च सम्यग्ज्ञानं द्विविधं, प्रत्यक्ष-परोक्ष भेदात्, तत्र प्रत्यक्षमपि द्विविधं भवति, सांसे ग्रहण करना जिसका स्वभाव हो वह व्यवसाय स्वभाव कहलाता है । व्यवसाय अर्थात् अध्यवसाय या निश्चय जिसका स्वभाव हो वह व्यवसायस्वभाव | इस प्रकार जो ज्ञान प्रमेयव्यापक और व्यवसायस्वभाव होता है, वह सम्यग्ज्ञान कहलाता है । 'प्रमेयव्यापक, पद से विपर्ययज्ञान की व्यावृत्ति की गई है, क्योंकि वह प्रमेयव्यापक नहीं होता और व्यवसायात्मक पद से मोह रूप अनध्यवसाय का तथा संशयज्ञान का निराकरण हो जाता है। ये तीनों अनध्यवसाय, संशय और विश्र्यय मिथ्याज्ञान होने के कारण मोक्ष साधन में उपयुक्त नहीं है । अभिप्राय यह है कि जो जीवादि पदार्थ जिस-जिस रूप में स्थित हैं, उन्हें उसी रूप में जानना सम्यग्ज्ञान है । सम्यग्ज्ञान दो प्रकार का है- प्रत्यक्ष और परोक्ष । इन में से प्रत्यक्ष પ્રમેય વસ્તુને વ્યાપ્ત કરવી અર્થાત્ ત્યાગ ન કરવા અથવા નિયમથી બ્રહ્મણુ કરવુ' જેના સ્વભાવ છે તે ‘વ્યવસાયસ્વમાવ' કહેવાય છે. વ્યવસાય અર્થાત્ અધ્યવસાય અથવા નિશ્ચય જેને સ્વભાવ છે તે વ્યવસાયસ્વભાવ આ રીતે જે જ્ઞાન પ્રમેયવ્યાપક અને વ્યવસાયસ્વભાવ હાય છે તે સભ્યજ્ઞાન કહેવાય છે પ્રમેયવ્યાપક પદથી વિપર્યય જ્ઞાનની વ્યાવૃત્તિ કરવામાં આવી છે. કારણકે તે પ્રમેયન્યાપક હોતું નથી અને ‘વ્યવસાયાત્મક પદથી મેહરૂપ અનધ્યવસાયનુ તથા સંશયજ્ઞાનનું નિરાકરણ થઇ જાય છે. આ ત્રણે-અનધ્યવસાય, સંશય અને વિષય મિથ્યાજ્ઞાન હાવાથી મેાક્ષસાધનમાં ઉપયેગી નથી. કહેવાનું એ છે કે જે જીવાદિ પદાથ જે જે સ્વરૂપમાં સ્થિત છે તેમને તેજ રૂપમાં જાણવા એ સભ્યજ્ઞાન છે. સભ્યજ્ઞાન એ પ્રકારનાં છે-પ્રત્યક્ષ અને પક્ષ આમાંથી પ્રત્યેક્ષનાં પશુ त० ९४ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy