SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका असू.१३ भाद्रव्यावमोदरिकायाः अनेकविधत्वम् ६०९ हारद्रव्यसम्बन्धितपः भक्तपानद्रव्यावमोदरिका तप उच्यते । तच्चाऽनेकविधं भवति, अष्टकवळपमाणमात्रादि भेदतः, कवलपरिमाणं चाऽत्रकुक्कुटाण्डप्रमि बोध्यम् । प्राधान्यतोऽवमोदरिकातपः-उत्कृष्ट, मध्यम, जघन्यावमोदरिकाभेदात् त्रिविधं भवति तत्पूर्व प्रदश्यते-द्वात्रिंशत्परिमितेः कवलैः पर्याप्तः पुरुषाहारो भवति । तत्रैककवलादारभ्याऽष्टकवलपरिमिताहारकरण मुत्कृष्टावमोदरिकातपः १ नव कवलादारभ्य षोडशकवलपरिमिताहारकरणं मध्यमाऽवमोदरिकातपः २ सप्तदशकवलादारभ्यैकत्रिंशकवलपरिमिताहारकरणं जघन्याचमोदरिकातप उच्यते ३ । इत्थं त्रिविधमप्यवनोदारिकातपः प्रत्येक मेकादिकवलहीनाहारभेदेनाऽनेकविधत्वं भजतीति सूत्रेऽस्याऽने रूविधत्वमुक्तम् । तथाऽन्यमकारेणाऽपि-अव भक्तपानद्रव्ध-अवमोदरिका तप अनेक प्रकार का है, यथा आठ कवल मात्र आहार करना आदि। यहां कवल का परिमाण मुर्गी के अंडे के बराबर समझना चाहिए । प्रधान रूप से यह अवमोदरिका तप तीन प्रकार का है-उस्कृष्ट, मध्यम और जघन्य । पुरुष का परिपूर्ण आहार बत्तीस कवल-प्रमाण माना जाता है, इसमें से एक कवल से लेकर आठ कवल तक आहार करना उत्कृष्ट-अवमोदरिका तप है। नौ कवल से लेकर सोलह कवल तक आहार करना मध्यम अवमौदर्य तप है और सतरह कवल से आरंभ करके इकतीस कवल तक खाना जघन्य अवमौदर्य है। ___ इस प्रकार अवमोदरिका तप यद्यपि तीन प्रकार का है तथापि एक-दो कवल कम या ज्यादा खाने से उसके अवान्तर भेद होते हैं। इसी कारण सूत्र में उसे अनेक प्रकार का कहा है। ભક્ત પાનદ્રવ્ય અવમદરિકા તપ અનેક પ્રકારના છે યથા આઠ કેળીયા માત્ર આહાર કરે વગેરે અહી કેળીયાંનું પરિમાણ મરઘીના ઈડાની બરાબર સમજવું જોઈએ. પ્રધાન રૂપથી આ અવમેરિકા તપ ત્રણ પ્રકારના છે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય, પુરૂષને પરિપૂર્ણ આહાર બત્રીસ કેળીયા પ્રમાણ માનવામાં આવે છે. આમાંથી એક કાળીયાથી લઈને આઠ કેળીયા સુધી આહાર કર ઉત્કૃષ્ટ અવમેરિકા તપ છે. નવ કેળીયાથી લઈને સોળ કેળીયા સુધી આહાર કરવો મધ્યમ અવમૌદર્ય તપ છે અને સત્તર કોળીયા થી આરંભ કરીને એકત્રીસ કેળીયા સુધી ખાવું જઘન્ય અવમૌદર્ય છે. આવી રીતે અવમોદરિકા તપ છે કે ત્રણ પ્રકારના છે તે પણ એક બે કેળીયા ઓછા કે વધારે ખાવાથી તેના અનેક અવાન્તર ભેદ થાય છે અને આથી જ સૂત્રમાં તેને અનેક પ્રકારની કહેવામાં આવેલ છે, त० ७७ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy