________________
दीपिका-नियुक्ति टीका अ.८ सू.७ यावरकथिकानशनतपसो द्वैविध्यम् ५९५ द्विशिष्टं मरणम् इङ्गितमरण मुच्यते, अस्य नाम-इङ्गिनी' मरणमित्यप्युच्यते । अन्यद् द्वयन्तु-पादपोपगमनं भक्तप्रत्याख्यानश्च पूर्वोक्त समानमेवाऽवगन्तव्यम्, आगमेतु-यावत्कयिक नाम तपो द्विविधमेव दृश्यते । उक्तचापपातिके सूत्रे ३० सूत्रे-'से किं तं जावकहिए ? जावकाहिए दुविहे पण्णत्ते, तं जहा-पाओवगमणेय-भत्तपच्चक्खाणेय' इति । अथ किं तत्-यावत्कथिक यावत्कथिकं द्विविध प्रज्ञप्तम्, तद्यथा-पादपोपगमनम् भक्तप्रत्याख्यानञ्च, इति ॥७॥
मूलम्-पाओवगमणे दुविहे वाघाइमे-णिव्वाघाइमे य नियमा अप्पडिकम्मे ॥८॥
छाया-पादोपगमन द्विविधम् व्याघातिम-नियाघातिमं च नियमतोऽ. प्रतिकर्म ॥८॥ है क्योंकि कहीं-कहीं यावत्कषिक तप तीन प्रकार का भी कहा गया है। शास्त्र में प्रतिपादित एक विशिष्ट प्रकार की क्रिया को 'इगित' कहते हैं, उससे युक्त मरण इंगितमरण कहलाता है। शेष दो पाद. पोपगमन और भक्तप्रत्याख्यान पहले ही बतलाए जा चुके हैं। आगम में यावस्कथिक नामक तप दो ही प्रकार का देखा जाता है । औपपातिक सूत्र में कहा भी है--
'यावस्कथिक अनशन के कितने भेद हैं ? 'यावत्कथिक के दो भेद है-पादपोपगमन और भक्तप्रत्याख्यान ७ 'पाओवगमणे दुविहे वाघाइमे' इत्यादि सू०८
सूत्रार्थ-पादपोपगमन तप दो प्रकार का है-व्याघातिम और निर्घाघातिम। दोनों प्रकार का यह तप नियम से प्रतिकर्मरहितसेवाशुश्रषा वर्जित होता है ॥८॥ કે કોઈ-કોઈ સ્થળે યાવત્રુથિક તપ ત્રણ પ્રકારના પણ કહેવામાં આવ્યા છે. શાસ્ત્રમાં પ્રતિપાદિત એક વિશિષ્ટ પ્રકારની ક્રિયાને “ઈંગિત” કહે છે, તેનાથી યુક્ત મરણ ઈગિતમરણ કહેવાય છે. શેષ બે પાદપપગમન અને ભકતપ્રત્યા
ખ્યાન પહેલા જ બતાવવામાં આવી ગયા છે. આગમમાં સાવત્રુથિક નામક તપ બે પ્રકારના જોવામાં આવે છે. પપાતિકસૂત્રમાં કહ્યું પણ છે– યાવસ્કથિક અનશનના કેટલા ભેદ છે ?
થાવત્રુથિકના બે ભેદ છે–પાદપપગમન અને ભકતપ્રત્યાખ્યાન ' છે ૭૫ 'पाशेवगमणे दुविहे त्याला
સવાથ–પાદપપગમન તપ બે પ્રકારના છે-વ્યાધાતિમ અને નિર્ભાધાતિમ બંને પ્રકારના આ તપ નિયમથી પ્રતિકર્મ રહિત સેવાશ્રષાવજિત જ डाय ॥ ८॥
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨