________________
तत्वार्यसूत्रे 'कम्मा उदीरिया वेइघाय निज्जिण्णा' इति कर्माणि-उदीरितानि, वेदितानिच निर्जीर्णानि भवन्ति इति ॥३॥
मूलम्-तवो दुविहो बाहिरभंतरभेया ॥४॥ छाया-तपो द्विविधम् बाह्यभ्यन्तरभेदात् ॥४॥
तत्त्वार्थदीपिका-पूर्व निजरायास्तपो-विपाकश्च कारणमिति प्रतिपादितम् सम्प्रतम् तपसो द्वैविध्य प्रतिपादयितुमाह-'तवो दुविहो' इत्यादि । तपो द्विविधं भवति बाह्यमाभ्यन्तरंच, तत्र-बाह्यम् अनशनादिकम् आभ्यन्तरं प्रायश्चित्तादिक मिति द्विविधं तपः। तत्र बावन्तयोऽनशनादि भेदात्षविधम्, एव-माभ्यन्तर तपोऽपि प्रायश्चित्तादिभेदाषइविधमिति द्वादशाविधं तपो भवति । द्वादशविधस्याऽस्य तपसः सविस्तरं भेदाभेदप्रतिपादिका व्याख्या पूर्व ससमाऽध्याये. गताऽतस्तत्राऽवलोकनीया ॥४॥
व्याख्या प्रज्ञप्ति में भी कहा है-उदय में आए कर्म जब भोग लिये जाते हैं तो उनकी निर्जरा हो जाती है ॥॥
'तवो दुविहो वाहिरभंतरभेया' मुत्रार्थ-तप दो प्रकार का है-बाह्य और आभ्यन्तर ॥४॥
तत्वार्थदीपिका-पूर्व में कहा गया है कि तप और विपाक से निर्जरा होती है, अतएव यहां तप के दो भेदों का निरूपण करते हैं।
बाय और आभ्यन्तर भेद से तप दो प्रकार का है। बाह्य तप अनशन आदि के भेद से छह प्रकार का है। आभ्यन्तर तप प्रायश्चित्त आदि है। उसके भी छ भेद हैं। इस प्रकार तप के बारह भेद होते है। बारहों प्रकार का तप का विस्तृत वर्णन भेद प्रभेद सहित सातवें अध्यायमें किया जा चुका है। वहां देख लेना चाहिए ॥४॥
વ્યાખ્યાન પ્રજ્ઞપ્તિમાં પણ કહ્યું છે–ઉદયમાં આવેલા કર્મ જ્યારે ભોગવી લેવા માં આવે છે ત્યારે તેમની નિર્જરા થઈ જાય છે . ૩ છે __'तवो दुविहो बाहिरभंतरभेया' छत्यादि।
સુત્રાથ–તપ બે પ્રકારના છે બાહ્ય અને આભ્યન્તર છે જ ! તત્વાર્થદીપિકા–અગાઉ કહેવામાં આવ્યું છે કે તપ અને વિપાકથી નિર્જરા થાય છે, આથી અહી તપના બે ભેદનું નિરૂપણ કરીએ છીએ
બાહ્ય અને આભ્યન્તરના ભેદથી તપ બે પ્રકારના છે બાહ્યત: અનશન આદિના ભેદથી છ પ્રકારના છે. આભ્યન્તર તપ પ્રાયશ્ચિત આદિ છે તેના પણ છ ભેદ છે. આવી રીતે તપના બાર ભેદ થાય છે. બારે પ્રકારના તપનું સવિસ્તર વર્ણન ભેદ પ્રભેદસહિત સાતમાં અધ્યાયમાં કરવામાં આવ્યું છે ત્યાં જોઈ લેવા ભલામણ છે જા
श्री तत्वार्थ सूत्र : २