________________
दीपिका-नियुक्ति टीका अ. स.७३ धर्मध्यानस्य चातुविध्यनिरूपणम् ५३५ नतो धर्मध्यानं भवति । अथ संस्थानविचयो नाम चतुर्थे धर्मध्यान मुच्यते, नत्र लोकस्य व्याणाञ्च संस्थानम् आकारविशेषः, तत्र लोकः-चतुर्दशरज्जुपमाणो -धर्माधर्मादि पञ्चास्तिकायात्मक:-अशेष द्रव्याधारभूतो वैशाख स्थान कटिन्यस्त करयुग्मपुरुषोपलक्षित आकाशखण्डरूपः, तस्य स्थान तापदधोमुखमल्लकाद वर्तने । अधोलोकस्य संस्थानन्तु-स्थालवद् बोध्यम् । तिर्यग्लोकस्य संस्थानं पुन रूवं मधोमल्लकसमुद्भगवद् वर्तते, तत्रापि-तिर्यग् लोको ज्योतिष्क वानव्यन्तर ज्याप्तो भवति, असंख्येया द्वीपसमुद्रा वलयाकृतयो धर्माधर्माकाशपुद्गलजीवा स्तिकायस्वरूपाः अनादिनिधनसभिवेशशालिन आकाशप्रतिष्ठि : क्षिति वलयद्वीप___चौथा धर्मध्यान संस्थान विचय है । लोक का या द्रव्यों का आकार संस्थान कहलाता है। इनमें से लोक चौदह रज्जु परिमाण बाला है, धर्म-अधर्म आदि पांच अस्तिकायमय है समस्त द्रव्यों का आधार है और कमर पर दोनों हाथ रखकर तथा पांच फैलाकर खडे हुए पुरुष के आकार का है। यह लोक सम्पूर्ण आकाश का एक खण्ड है। लोक तीन भागों में विभक्त है-अधोलोक, मध्यलोक और ऊलोक। इनमें से अधोलोक का आकार अधोमुख मल्लक (सिको। के समान है । मध्यलोक थाली के आकार का है और ऊर्वलोक उस सिकोरे के आकार का है जिसका मुख ऊपर की ओर हो तिज लोक मनुष्यों, तिर्य चों ज्योतिष्क देवों और वानव्यन्तर देवों से व्याप्त है। इसमें असंख्यात द्वीप और समुद्र हैं और वे सब वलय की तरह गोलाकार हैं। धर्म, अधर्म, आकाश और जीवास्तिकाय स्वरूप हैं, अनादिनिधन सन्निवेश से युक्त हैं, आकाश पर आश्रित हैं। इसी
થું ધર્મધ્યાન સંસ્થાન વિચય છે. લેકને અથવા દ્રવ્યનો આકાર સંસ્થાન કહેવાય છે. આમાંથી લેક ચૌદ રજજુ પરિમાણ વાળે છે. ધર્મ અધર્મ આદિ પાંચ અસ્તિકાયમય છે સમસ્ત દ્રવ્યને આધાર છે અને કમર પર બંને હાથ રાખીને તથા પગ પસારીને ઉભા રહેલા પુરૂષના આકારનો છે. આ લેક સપૂર્ણ આકાશને એક ભાગ છે લેક ત્રણ ભાગમાં વહેચાય છે– અલેક, મધ્યક અને ઉÁલેક આમાંથી આપલેકનો આકાર અધમુખ મલક (શરૂ) ના જેવું છે. મધ્યક થાળીના આકારે છે જેનું સુખ ઉપરની બાજુએ હાય તિછલેક મનુષ્ય, તિય ચે , જયેતિકદેવો. અને વાતવ્યન્તર દેવોથી વ્ય છે. એમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે અને તે સઘળા બંગડીની માફક ગોળાકાર છે. ધર્મ અધમ, આકાશ તેમજ છવાસ્તિકાય સ્વરૂપ છે, અનાદિનિધન સન્નિવેશથી યુક્ત છે. આકાશ પર
श्री तत्वार्थ सूत्र : २