SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ४८० तत्त्वार्थसूत्रे धात् इतिचेत् २ उच्यते - अस्यात्मनि खेदजनकत्वेनाऽऽभ्यन्तरत्वमिति न कश्चिद् विरोधः । छेदोनाम प्रायश्चित्तं तावद् दिवस - पक्ष-मासादिविभागेन दीक्षापर्यायछेदनं प्रब्रज्यान्यूनकरणम्, तथा च महाव्रतारोपणकालादारभ्य प्रव्रज्यादिवस - पक्ष - मास - संवत्सराणा मन्यतमानां पर्यायस्य च छेो भवति यस्मिन् दिवसे महाव्रतारोपणं कृतं तथाविधमव्रज्यादिवसादिः पर्याय उच्यते, तत्र - पञ्चक प्रभृति च्छेदः पर्यायस्य यथा यस्य खलु दशवर्षाणि - आरोपितमहाव्रतस्याऽपराधानुरूपः 'कदाचित् पश्ञ्चकच्छेदः 'कदाचिद्-दशकच्छेद:' इत्यादिरीत्या तप रूप किस प्रकार हो सकता है ? दोनों एक कैसे हो सकते हैं ? दोनों में परस्पर विरोध है । सामाधान - आत्मा में खेदजनक होने के कारण इसे भी आभ्यन्तर कहा जाता है, अतएव कोई विरोध नहीं है । (यों भी बाह्य और आभ्यन्तर तप में पारस्परिक विरोध नहीं है, बाह्य तप भी परिणाम विशेष से आभ्यन्तर बन जाता है और आभ्यन्तर तप भी बाह्य बन सकता है । (७) छेद - कतिपय दिन, पक्ष या मास की दीक्षा का छेदन करना अर्थात् उसे कम कर देना छेद प्रायश्चित्त है । महाव्रतों के आरोपणकाल से लगाकर जो दीक्षाकाल है उसमें से कुछ दिन, पक्ष या मास का दीक्षा काल कम करदेना छेद कहलाता है । जिस दिन महवतों का आरोपित किया गया वह दीक्षा दिवस आदि पर्याय कहलाता है । उसमें पांच आदि का छेदन होता है । उदाहरणार्थ - किमी की दीक्षा કઇ રીતે હોઇ શકે ? મને એક કેવી રીતે હાઈ શકે ? બંનેમાં પરસ્પર વિરોધ છે. સમાધાન-આત્મામાં ખેદજનક ડેાવાના કારણે આને પણ આભ્યન્તર કહેવામાં આવે છે. આથી કોઇ વિધાભાસ નથી (આમ પણ બાહ્ય અને અને આભ્યન્તર તપમાં પારસ્પરિક વિરોધ નથી, ખાદ્ય તપ પણ પરિણામ વિશેષથી આભ્યન્તર બની જાય છે અને આભ્યન્તર તપ પણ બાહ્ય બની શકે છે.) (૭) છેદ-કેટલાંક દિવસ પક્ષ અથવા માસની દીક્ષાનુ છેદન કરવું અર્થાત્ તેમાં ઘટાડો કરી દેવા છેદ પ્રાયશ્ચિત્ત છે, મહાવ્રતાનાં આરાપણુકાળથી માંડીને જે દીક્ષાકાળ છે તેમાંથી ઘેાડાં દિવસ, પક્ષ અથવા માસને દીક્ષાકાળ આછે. કરી દેવા છેદ કહેવાય છે. જે દિવસે મહાત્રતાનું આરેપણુ કરવામાં આવ્યું તે દીક્ષાદિવસ સ્માદ્ધિ પર્યાય કહેવાય છે. તેમાં પાંચ આદિના ઇંદ્ર થાય છે. દાખલા તરીકે-કેાઈની દીક્ષા પર્યાય દશ વષઁની છેતેા અપરાધ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy