SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ १७६ तत्त्वार्यसूचे दोषः, शब्दाकुलं यथा-भवति तथाविधकोलाहलमध्ये यथा-गुरुरपि न शृणोति इत्येवंविधालोचने शब्दाकुलं नाम दोषा-बहून् गुरुजनान् प्रति आलोचने बहुजनंनामदोषः, अव्यक्तस्याऽप्रबुद्धस्याऽग्रे-आलोचनेऽव्यक्तं नामदोषः, तद्दोषसेविनो गुरोरग्रे आलोचने तत्सेवीनामदोषो भवति, इत्येवं दश दोषविवर्जितं द्वयाश्रयं ध्याश्रयं वाऽऽलोचनं भवति । तथा च कश्चिदतीचारः प्रकाशन मात्रेणैव दूरी भवति, यथा-श्रुतोपदिष्ट व्यापारानुष्ठायीसंयतः शिष्यो मोक्षार्थ प्रयतमानोऽवश्यानुष्टेयेषु प्रत्युपेक्षण-ममार्जन-वैयावृत्त्यस्वाध्याय-तपश्चरणाऽऽहारविहार-मुनि (७) जब कोलाहल हो रहा हो तष अपने दोष को प्रकाशित करना, जिससे गुरु भी ठीक तरह न सुन सके, यह शब्दाकुल नामक दोष है। (८) एक ही अपराध की अनेकों के सामने आलोचना करना बहुजन नामक दोष है। (९) जो अव्यक्त हो अर्थात् प्रायश्चित्तशास्त्र का ज्ञाता न हो ऐसे के समक्ष आलोचन करना अव्यक्त दोष है। (१०) जिस दोष की आलोचना करना है, उसी दोष का सेवन करने वाले साधु के सामने उम दोष की आलोचना करना तत्सेवी नामक दोष है। इस प्रकार आलोचन दस दोषों से रहित दयाश्रय अथवा व्याश्रय होता है। जैसे-किसी अतिचार को प्रकाशित करने मात्र से शुद्धि हो जाती है। यथा-जो साधु शास्त्रविहित आचार का परिपालन करता है, मोक्ष के लिए प्रयत्नशील है, अवश्य करने योग्य प्रतिलेखन, प्रमाजेन, वैया કે-જે દોષ એને લાગે છે તે જ મને પણ લાગે છે. આ રીતે પ્રચ્છન્ન (ગુપ્ત) રૂપથી દોષને જાહેર કરવું એ છન નામક દેષ છે. (૭) જ્યારે શોરબકાર થઈ રહ્યો હોય ત્યારે પોતાના દેષને પ્રકાશિત કરવા, જેને ગુરૂ પણ સારી પેઠે સાંભળી ન શકે, આ શબ્દાકુલ નામક દોષ છે. (૮) એક જ અપરાધની અનેકની સામે આલેચના કરવી બહુજનનામક દેષ છે. © જે અવ્યક્ત હોય અર્થાત્ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રને જે જ્ઞાતા નથી એવાની સામે આલોચના કરવી અવ્યકત દોષ છે. (૧) જે દેષની આલોચના કરવાની હોય તે જ દેષનું સેવન કરનાર સાધુની સમક્ષ તે દોષની આલોચના કરવી તત્સવી નામક દેષ છે, આ રીતે આલેચન દશ દેથી રહિત દ્વયાશ્રય અથવા થાશ્રય હોય છે જેમ કે-કઈ અતિચારને જાહેર કરવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે યથા– જે સાધુ શાસ્ત્રવિહિત આચારનું પરિપાલન કરે છે, મોક્ષને માટે પ્રયત્ન શીલ છે, અવશ્ય કરવા થાય પડિલેહન, પ્રમાજન, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy