________________
४६४
तत्त्वार्थ सूत्रे गृहादौ समाध्यर्थं निवसनं कायक्लेशथाऽनेकविधः, आतापनादिकम् - वीरासनम् - उत्कुटुकासनम् एकपार्श्वशापित्वम् - दण्ड (यतशायित्वम्- अप्रावृत्तादिकम् - केश लुनश्च गन्तव्यम् ५ संलीनता तावत्-इन्द्रिय- कषाय-योग- विविक्तचर्या भेदात् चतुर्विधा । इन्द्रियकषाययोगानां शुभेषु प्रवृत्तिरिन्द्रियकपाययोगसंकीनता चतुर्थी - विविक्तशय्या, एषा - विविक्तशयनासन से बनता - इत्यपि कथ्यते ६ इत्येवं षड्विधवाह्यातपसा खलु संसारसङ्गत्यागः - शरीरलघुलम् - इन्द्रियविजयः संगमरक्षणं-ज्ञानावरणादि कर्म निर्जरणश्च समासाद्य वे संयतैः - श्रमणैः इति ॥ ६१ ॥ प्राणियों से रहित एवं स्त्री पशु तथा नपुंसक जहां न हो ऐसे स्थान में रहना-समाधि के लिए सूने घर या पर्वत की गुफा आदि में निवास करना कायक्लेश है । उसके अनेक भेद हैं, जैसे- आतापना लेना, वीरासन करना, उत्कुटुक आसन करना, एक ही पसवाडे से शयन करना, दण्डायत (दंड की तरह लंबा) होकर शयन करना जीर्णशीर्ण रखना, अल्प मूल्यवस्त्र रखना केशलोंच करना आदि ।
(६) संलीनता - इसके चार भेद हैं-इन्द्रिय संलीनता, कषायसंलीनता, योग संलीनता और विविक्तचर्यां । इन्द्रियों की अशुभ प्रवृत्ति न होने देना इन्द्रिय संलीनता, कषायों की प्रवृत्ति न होने देना here संलीनता और योगों की अशुभ प्रवृत्ति न होने देकर शुभ प्रवृत्ति करना योग संलीनता हैं। स्त्री आदि से वर्जित शयन-आसन का सेवन करना विविक्तशय्धा नामक सलीनता है ।
એથી રહિત અને શ્રી, પશુ તથા નપુંસક જ્યાં ન હેાય એવા સ્થાનમાં વાસ કરવા-સમાધિ માટે સુના ઘર અથવા પવતની ગુફા આદિમાં નિવાસ કરવા કાયકલેશ છે તેના અનેક ભેદ છે, જેવાં કે-આતાપના લેવી, વીરાસન કવું, ઉત્કુટુંક આસન કરવા, એક જ પડખે શયન કરવુ', દણ્ડાયત (દંડની જેમ લાંબા) થઈ ને શયન કરવુ, વઓ રાખવા, અલ્પમૂલ્ય વસ્ત્ર રાખવા, કેશલેચ કરવા વગેરે.
અણુશી
(१) स ंलीनत-माना यार लेह छे - इन्द्रियस बीनता, कृषायसीनता, ચેાગસ'લીનતા અને વિવિક્તચર્યા ઇન્દ્રિયની અશુભ પ્રવૃત્તિ ન થવા દેવી ઇન્દ્રિયસલીનતા, કષાયેની પ્રવૃત્તિ ન થવા દેવી કષાયસ'લીનતા અને ચાઅેની અશુભ, પ્રવૃત્તિ ન થવા દઈ શુભ પ્રવૃત્તિ કરવી ચેગસ'લીનતા છે. શ્રી આદ્ધિથી વર્જિત શયન-આસનનુ સેવન કરવું વિવિક્તશય્યા નામક સ’લીનતા છે. આ રીતે છ પ્રકારના ખાા તપથી સૌંસાર તરફથી આસકિતના ત્યાગ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨