SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ सू.६१ बाह्यतपसोभेदनिरूपणम् तपसामदानरूपणम् ४५९ भक्तपत्याख्यानश्च । तत्र-गदपोपगमनं द्विविधम् , सव्याशतम्-निर्याघातश्च तत्र-सतोऽप्पायुषः समुत्पन्नव्याधिना संजात महावेदनेन यत्प्राणोत्क्रान्ति करोति तत्-सव्याघातमुच्यते. निर्याघातं पादपोपगमनं तु-प्रवज्या शिक्षा पदादिक्रमेण जराजर्जरितदेहः सन् उपहितचतुर्विधाहार प्रत्याख्यानः प्रशस्तध्यानव्यापृतान्त:करणो जन्तुरहित स्थ ण्डलमाश्रित्य पादपवत् एकेन पाचन निपत्य परिस्पन्दशून्यः तावत्कालपर्यन्तमारते यावत्माणा नोक्रामन्ति, इत्येवं तावत् पादपो. पगमरूपं द्विविध मनशनम् । श्रुतविहित क्रियाविशेषरूप मिङ्गितमुच्यते, तद्विशिष्टं मरणमिङ्गितमरणम् । इदमपि-अनशनवतस्वीकुर्वन् दीक्षा-शिक्षापदादिपापपोपगमन के दो भेद हैं-सव्याघात और निर्णयात । जिसे व्याधि उत्पन्न हुई है और घोर वेदना हो रही है वह आयु शेष होने पर भी पाणों की जो उत्क्रान्ति करता है वह सव्याघात पादपोपगमन हैं। जिस साधु का शरीर प्रवज्या एवं शिक्षा पद आदि के क्रम से जरा से जर्जरित हो गया हो, वह चारों प्रकार के आहार की परिहार करके, प्रशस्त ध्यान में चित्त लगाकर जीव-जन्तुओं से रहित भूमि का आश्रय लेकर पादप (वृक्ष) के जैसे एक पखवाडे से लेट जाता है, हलन-चलन बिलकुल बंध कर देता है और जीवन के अन्त तक उसी प्रकार स्थिर रहता है । यह नियांधात पादपोपगमन कहलाता है । यह दोनो प्रकार का पादपोपगमन नामक अनशन है। शास्त्रविहित क्रिया को इंगित कहते हैं, उससे युक्त मरण इंगित मरण समझना चाहिए। इस अनशन ब्रा को भी वहीस्वीकार करता પાદપિપગમન ઈગિતમરણ અને ભતપ્રત્યાખ્યાન પાદપપગમનના બે ભેદ છે સવ્યાઘાત અને નિર્વાઘાત જેને વ્યાધિ ઉત્પન્ન થઈ છે અને ઘર વેદના થઈ રહી છે તે આયુષ્ય બલી હોવા છતાં પણ પ્રાણોની જે ઉત્ક્રાંતિ કરે છે તે સવ્યાઘાત પાદપિપગમન છે. જે સાધુનું શરીર પ્રવજ્યા અને શિક્ષાપદ આદિના કમથી ઘડપણથી જર્જરિત થઈ ગયું છે, તે ચારે પ્રકારના આહારને ત્યાગ કરીને, પ્રશરત ધ્યાનમાં ચિત્ત પરેવીને, જીવજતુએ વગરની ભૂમિને આશરો લઈને, પાપ (વૃક્ષ)ની જેમ એક પડખેથી સુઈ જાય છે, હલનચલન તદ્દન બંધ કરી દે છે અને જીવનના અન્ત સુધી તે જ હાલતમાં સ્થિર રહે છે. આ નિર્વાઘાત પાદપપગમન કહેવાય છે. આ બંને પ્રકારના અનશન પાદપોપગમન નામક છે. શાસ્ત્રવિહિત ક્રિયાને ઈંગિત કહે છે, તેનાથી યુકત મરણ ઈતિમરણ સમજવું. આ અનશન વ્રતને પણ તે જ સ્વીકાર કરે છે જે દીક્ષા અને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy