________________
-
तत्त्वार्यसूत्रे श्रद्धया स्वसामानुपारं द्रव्यक्षेत्रकालमावविज्ञः सन् अहोरात्राभ्यन्तर कर्तव्य क्रियाश्चापरित्यजन् अनशनादिकं तपश्चरति स कनिर्जरामाम् भवति इति बोध्यम् । पूर्वोक्तस्य-सप्तदशविधस्य पृथिवीकायिकादि संयमस्य सामायिकादि पञ्चविधचारित्ररूपस्य वा संयमस्य परिपालनार्थ रसत्यागादिकं तपो भवति । तेन-तपसा ज्ञानावरणादि कर्मग आत्मपदेशेभ्यः पृथक्करणरूपपरिशाटनलक्षणा निर्जरा भवति । तत्रा-ऽशनम् आहारः, तत् परित्यागोऽनशनम् , तच्च द्विविधम् इत्वरं-यावज्जीवश्च । तत्रेत्वरमनशनं नमस्कारसहितादिकं चतुर्थभक्तादि -०मासपर्यन्तश्चाऽवसेयम् । यावज्जीवं पुन स्त्रिविधम् , पादयोपगमनम्-इङ्गितम्
जो साधक प्रवचन में श्रद्धा रखता हुआ, अपने सामर्थ्य के अनु. सार, द्रव्य-क्षेत्र-काल-भाव को जानता हुआ, दिन में और रात्रि में करने योग्य क्रियाओं का परित्याग न करता हुआ अनशन आदि तप करता है, वह कर्मनिर्जरा का भागी होता है। पूर्वक्ति सतरह प्रकार के पृथ्वीकाय संयम आदि का पालन करने के लिए या पांच प्रकार के सामायिक चारित्र आदि रूप संथम के पालन के लिए रसपरित्याग आदि तप किया जाता हैं । तप से कर्मो की निर्जरा होती है अर्थात् ज्ञानावरण आदि कर्मों का आत्मप्रदेशों से पृथक् करण रूप परिशाटन होता है।
अशन का अर्थ है-आहार, उसका त्याग करना अनशन है। इसके दो भेद हैं-इत्वरिक और यावञ्जोव । इत्वरिक अनशन नौकारसी से लेकर उपवास आदि छह महीने तक का होता है । यावजीव अनशन के तीन भेद हैं-पादपोपगमन, इंगिनमरण और भक्तप्रत्याख्यान ।
જે સાધક પ્રવચનમાં શ્રદ્ધા રાખતે થક, પિત ની શક્તિ મુજબ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણ થક, દિવસ અને રાત્રિ દરમ્યાન કરવા ગ્ય ક્રિયાઓને પરિત્યાગ ન કરતે થકે, અનશન વગેરે તપ કરે છે, તે કર્મનિર્જરને ભાગી થાય છે. પૂર્વેત સત્તર પ્રકારના પૃથ્વીકાય સંયમ આદિનું પાલન કરવા માટે અથવા પાંચ પ્રકારના સામાયિક ચારિત્ર આદિ રૂપ સંયમના પાલન માટે રસપરિત્યાગ આદિ તપ કરવામાં આવે છે. તપથી કર્મોની નિર્જરા થાય છે અથત જ્ઞાનાવરણ આદિ કર્મોના આત્મપ્રદેશથી પૃથક્કરણ રૂપ પરિશાટન થાય છે.
અશનનો અર્થ છે-આહાર, તેને ત્યાગ કરે અનશન છે આના બે ભેદ છે-ઈવરિક અને યાજજીવ ઈરિક અનશન નૌકારશીથી લઈને ઉપવાસ વગેરે છ માસ સુધીનું હોય છે. યાજજીવ અનશનના ત્રણ ભેદ છે
श्री तत्वार्थ सूत्र : २