________________
Grer
४५८
तत्त्वार्थस्त्रे क्षाायिकीश्रेणि:-अनन्तानुबन्धिनः कायाः मिथ्यात्वमिश्रसम्यक्त्वानि अपत्या. ख्यानपत्याख्यानावरणानि, पु-नपुंपक-स्त्रीवेदाः, हास्यादिषट्कम् संज्वलन कषायश्च-ति, अस्याश्च क्षायिकश्रेणे:-पारोहकः अविरतदेशप्रमत्ताऽपमत्ताऽविर तान्यतमः कश्चिद् विशुद्धथमानाऽध्यवसायो भवति । स खलु अनन्तानुबन्धिनः कषायान् अन्त मुहर्नेनैव युगए देव क्षपयति, ततश्च-यावत् संज्रलनलोमकषाय संख्येयभागं क्षायति, तथासति-सूक्ष्मसम्परायसंयमचारित्रवान् सम्पद्यते । समसकलमोहनीयको पशमेतु एकादशगुणस्थानप्राप्तः सन् उपशान्तकषायो यथाख्यातसंयमचारित्रवान् भवति, क्षपः पुनः समस्तमोहनीयकर्मोदधि
क्षक श्रेणी करने वाला मुनि भी जब दसवें गुणस्थान में पहुँचता है तब उसे भी सक्षमसाम्पराय चरित्र होता है, विशेषता यही है कि क्षपक श्रेणी वाला दसवें से सीधे बारहवें गुणस्थान में पहुँच कर अप्रतिपाती हो जाता है। उसका पतन नहीं होता।
उपशाम श्रेणी में अनन्तानुबंधी कषाय, दर्शनत्रिक, अप्रत्याख्यानी कषाय, प्रत्याख्यानावरणीय कषाय, पुरुष वेद-स्त्री वेद-नपुंसक वेद, हास्यादि बटूक और संज्वलन कषाय का उपशम करता है जब कि क्षपक श्रेणी वाला इस प्रकृतियों का क्षय करता है। ___ उपशम श्रेणी वाला मुनि जब ग्यारहवें गुणस्थान को प्राप्त करता है तब अन्तर्मुहर्त ममय के लिए उसे यथाख्यान चारित्र की प्राप्ति होती है। क्षपक श्रेणी वाला बारहवें गुणस्थान को प्राप्त करके अप. तिपाती यथाख्यात चारित्र प्राप्त करता है।
ક્ષપક શ્રેણી કરવાવાળા મુનિ પણ જ્યારે દેશમાં ગુણસ્થાનમાં પહેચે છે ત્યારે તેને પણ સૂફ પસાપરાય ચારિત્ર થાય છે. વિશેષતા એ છે કે ક્ષપક શ્રેવીવાળા દશમાંથી સીધા બારમા ગુણસ્થાનમાં પહોંચીને અપ્રતિ પતિ થઈ જાય છે. તેનું પતન થતું નથી
ઉપશમ શ્રેણીમાં અનંતાનુબંધી કષાય, દર્શનત્રિક, અપ્રત્યાખ્યાની કષાય, પ્રત્યાખ્યાનાવરણ કષાય, પુરૂષદ-સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્યાદિ ષટક અને સંજવલન કષાયને ઉપશમ કરે છે જ્યારે ક્ષેપક શ્રેણીવાળા આ પ્રકૃતિએ ને ક્ષય કરે છે.
ઉપશમ શ્રેણીવાળા મુનિ જયારે અગીયારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. ત્યારે અંન્તમુહૂત સમયને માટે તેને યથાસ્થાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે ક્ષપક શ્રેણીવાળા બન્મા ગુણસ્થાનને પ્રાપ્ત કરીને અપ્રતિપાતિ યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરે છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨