________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू. ५७ सामान्यतः सर्ववत शवनानिरूपणम् ४२७ परलोके दुश्चीर्णानि कर्माणि इहलोके दुःखफलविपाव.संयुक्तानि भवन्ति ३ परलोके दुश्चीर्णानि कर्माणि परलोके दुःख फलविपाक संयुक्तानि भवन्ति ४ इहलो के सुचीर्णानि कर्माणि इहलोके सुख फलविपाकसंयुक्तानि भवन्ति १ इहलोके सुची.
र्णानि कर्माणि परलोके सुखफलविपाकसंयुक्तानि २ एवं चतुर्भङ्गः। तथा चपरलोके सुचीर्णानि कर्माणि इहलोके सुखफलविपाकसंयुक्तानि भवन्ति ३ पर लोके सुचीर्णानि कर्माणि परलोके सुख फलविपाकसंयुक्तानि भवन्ति ४ इत्येवं चत्वारो भङ्गाः सुचोणकर्मफलविषाकानां बोध्याः । संवेद्यते-संवेग्यते संसाराऽ. सारतापदर्शनेन मोक्षाभिलाष उत्साधतेऽनयेति संवेदिनी-संवेगिनी, तत्र-या कथा संसारस्यासारतां प्रदर्श्य भव्यजीवेषु मोक्षामिलाषां जनयति सा-संवेगिनी परलोक में दुःख उत्पन्न करते हैं (३) परलोक में किये गये खोटे कर्म इस लोक में दुःख उत्पन्न करते हैं और (४) परलोक में किये गये खोटे कर्म परलोक में दुःख उत्पन्न करते हैं । एवं (१) इस लोक में किये गये सुकृत इसी लोक में सुख रूप फल प्रदान करते हैं (२) इस लोक में किये गये सुकन परलोक में सुखरूप विक उत्पन्न करते हैं (३) परलोक में किये गये सुकृत इस लोक में सुख उत्पन्न करते हैं और (४) परलोक में किये गये सुकृम परलोक में सुख उत्पन्न करते हैं।
जो कथा अर्थात् धर्मदेशना संसार की असारता प्रदर्शित करके मोक्ष की अभिलाषा उत्पन्न करती है वह संवेगिनी या संवेदिनी कथा कहलाती है। इस प्रकार जो कथा संसार की असारता प्रदर्शित करके भन्यजीवों में मोक्ष की अभिलाषा उत्पन्न करती है, उसे संवेगिनी કર્મો પરલેકમાં દુઃખ ઉત્પન્ન કરે છે. (૩) પરલેકમાં કરવામાં આવેલા ખોટાં કર્મો આ લેકમાં દુખ ઉત્પન્ન કરે છે અને (૪) પરેકમાં કરવામાં આવેલા ખોટા કર્મો પરલોકમાં દુઃખ ઉત્પન કરે છે અને (૧) આ લેકમાં કરેલા સુકૃત્ય આ લેકમાં સુખરૂપ ફળ પ્રદાન કરે છે. (૨) આ લેકમાં કરેલા સુકૃત્યે પરલોકમાં સુખરૂપ વિપાક ઉત્પન્ન કરે છે. (૩) પરકમાં કરવામાં આવેલા સુકૃત્ય આ લેકમાં સુખ ઉત્પન્ન કરે છે અને (૪) પરલેકમાં કરવામાં આવેલા સુકૃત્યે પરલોકમાં સુખ ઉત્પન્ન કરે છે.
જે કથા અર્થાત્ ધર્મદેશના સંસારની અસારતા પ્રદર્શિત કરીને મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરે છે તે સંવેદિની કથા કહેવાય છે. એ રીતે જે કથા સંસારની અસારતા પ્રદર્શિત કરીને ભવ્યજીમાં મેક્ષની અભિલાષા ઉત્પન્ન કરે છે તેને સંવેદિની કથા સમજવી જોઈ એ જેવી રીતે
श्री तत्वार्थ सूत्र : २