________________
दीपिका-निर्युक्ति टीका अ.७ सू.५७ सामान्यतः सर्वव्रतभावनानिरूपणम् ४५३ कत्वाद् हिंसादिवदेव दुःखजनकत्वेन लोकसमाजगहितस्वेन च दुःखजनकत्वं भावयन् तस्माद विरतो भवति । अथ स्त्रीणामुपभोगे यतोऽधरपानादि संस्पर्शजनित सुखविशेषाऽनुभवएव लौकिकशास्त्रकारिभिः सडिण्डिममु ष्यते, संशब्द्यते, तदनुयायिभिश्च रागानुसारिमि धैरिव (गीयते) तत् किमिति तस्य दुःखात्मकस्वमितिचेत् ? अत्रोच्यते-यथा खलु क्षयकुष्ठादयो व्याधिविशेषाः भैषज्यो. पयोगेन, पथ्याऽऽसेवनेन चाऽशतः समुच्छिद्यमाना अपि पुनः पुनः उद्भवन्ति, एवं-कामदेवव्याधयोऽपि न खलु मैथुनसेवनेन सर्वथा शान्ताः अभवन् न वा भवन्ति भविष्यन्ति च । तथा चोक्तम्___ मैथुन भी राग-द्वेष मूलक है, हिंसा आदि के समान दुःख जनक है, लोक और समाज में गर्मित है. इस कारण दुःख जनक है, ऐसी भावना करने वाला उससे निवृत्ति हो जाता है।
शंका-स्त्रियों के उपयोग में, उनके अधरपान आदि संस्पर्श से उत्पन्न होने वाला विशेष प्रकार का सुखानुभव ही लौकिक शास्त्रकार डिडिमनाद के साथ उच्च स्वर से घोषित करते हैं और उनके अनु. यायी रागानुसारी वाद्यों के जैसे उसका ही गान करते हैं । ऐसी स्थिति में उसे दुःखरूप कैसे कह सकते हैं ?
समाधान-जैसे क्षय एवं कोढ आदि व्याधि औषध के प्रयोग से और पथ्य के सेवन से आंशिकरूप से मिट जाती हैं किन्तु वारंवार प्रकट हो उठती हैं, इसी प्रकार काम-व्याधि भी मैथुन-लेवन से न कभी पूरी तरह शान्त हुई है, न होती है और न होगी ही। कहा भी है
भैथुन ५५ २५-द्वेषभूस छ, डिसा महिनी रे दुमन छ, લેક અને સમાજમાં તિરસ્કૃત છે. આ કારણે દુઃખજનક છે એવી ભાવના કરનાર તેનાથી નિવૃત્ત થઈ જાય છે.
શંકા–સ્ત્રીઓના ઉપભેગમાં, તેમના અપરંપાન આદિ સંપર્શથી ઉત્પન થતે વિશેષ પ્રકારનો સુખાનુભવ જ લોકિક શાસ્ત્રકાર ડિડિમનાદની સાથે ઉચ્ચસ્વરથી ઘોષણા કરે છે અને તેમના શિષ્યો ગાનુકારી વાઘની જેમ તેમનું જ ગાન કરે છે. આવી સ્થિતિમાં તેને દુઃખરૂપ કેવી રીતે કહી શકાય ?
સમાધાન–જેવી રીતે ક્ષય અને કોઢ આદિ વ્ય ધિઓ ઓષધના પ્રયોગથી અને પરહેજના સેવનથી આંશિક રૂપથી મટી જાય છે ૫ - વાર. વાર ઉથલા મારે છે, એવી જ રીતે કામ-વ્યાધિ પણ મૈથુન સેવનથી ક્યારેય પણ પૂર્ણતયા શાન્ત થયે નથી, અને કયારે પણ થશે નહીં કહ્યું પણ છે
श्री तत्वार्थ सूत्र : २