SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ सू. ५७ सामान्यतः सर्ववतभावनानिरूपणम् ४२१ पितरमपि धनार्थ व्यापादयति मातरमपि हिनस्ति च सुतमपि हन्तुमुद्यतो भवति, भ्रात्रादीनपि द्रव्यार्थ जिघांसति, किंबहुना स्व माणपियां प्रेयसी मपि तदर्थ हन्ति, एक मन्यानपि बबनर्थान् करोति इति लोभाभिभूतो जनः किमपि कार्यमकार्य न परिगणयति, तस्मात् परिग्रहेऽनर्यान् बहून् भावयन् ततो निवृत्ति समासादयति, हिंसादिषु पञ्चसु दुःखमेव च भावयेत् । एवश्व-हिंसादि पञ्चकं यथा मम दुःखजनकत्वाद् अप्रियं भाति एवं-सर्वेषामपि पाणिनां हिंसादिकं वध बन्धनच्छेदनादि हेतुकमपियं भवति इत्यात्मानुभवेन सर्वेषां दुःखं हिंसादौ भावजाता है, वह किन्हीं भी अनर्थों को नहीं देख पाता । लोम के चंगुल में फंसा मनुष्य धन के लिए पिता की भी हत्या कर डालता है, मोतो की भी जान ले लेता है, पुत्र का घात करने को भी उद्यत हो जाता है, द्रव्य के लिए भाई भाई का भी खून कर डालना चाहता है, अधिक क्या कहा जाय, अपनी प्राणप्रिया पत्नी की भी हत्या कर डालता है! ऐसे अन्यान्य बहुत-से अनर्थ करता है । इस प्रकार लोभ से अभि. भूत प्राणी कार्य-अकार्य का कुछ भी विवेक नहीं करता। जो परिग्रह के बहुत-से दुष्परिणामों का विचार करता है। वह उससे निवृत्त हो जाता है। साधक को चाहिए कि वह हिंसा आदि में दुःख की भावना करे। जैसे हिंसा आदि पांचो मुझे दुःख जनक होने के कारण अप्रिय हैं, उसी प्रकार वध, बन्धन, छेदन आदि के कारण हिंसा आ दे सभी को अप्रिय हैं, इस प्रकार के आत्मानुभव से हिंसा आदि में सभी के કઈ જ અનર્થોને જોઈ શકતા નથી. તેમની પકડમાં આવેલ મનુષ્ય ધન માટે સગા બાપની પણ હત્યા કરી બેસે છે, માતાનો જીવ પણ લઈ લે છે, પુત્રને ઘાત કરવા માટે પણ તત્પર થઈ જાય છે, દ્રવ્ય કાજે ભાઈનું ખૂન કરી નાખવા ઇચ્છે છે, વધારે શું કહી શકાય, પોતાની પ્રાણવલભાની પણ હત્યા કરી નાખે છે. આ જાતના અન્યાન્ય ઘણુ બધા અનર્થ કરે છે. આ રીતે લેભથી અભિભૂત પ્રાણી કાર્ય–અકાયને કંઈ પણ વિવેક કરતો નથી. જે પરિગ્રહના ઘણા બધાં પરિણામોને વિચાર કરે છે તે તેનાથી નિવૃત્ત થઈ જાય છે. સાધકે હિંસા આદિમાં દુઃખની જ ભાવના કરવી જોઈએ. જેવી રીતે હિંસા આદિ પાંચે મને દુઃખજનક હેવાના કારણે અપ્રિય છે. તેવી જ રીતે વધ, બન્ધન, છેદન આદિના કારણે હિંસા વગેરે બધાંને અપ્રિય છે. આ જાતના આત્માનુભવથી હિંસા આદિમાં બધાના દુખની ભાવના કરતે થક શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy