________________
तत्वार्थसूत्रे परिस्पन्दो जीवप्रदेशचलनम्, 'ई' ति व्यपदिश्यते, ईर्या एवं पथो मार्गो यस्य तत्-ईपिय मुच्यते, ईपिथमेव-ऐयपिथकम् तद्रूपा क्रिया-ऐपिथिकी क्रिया ऐपिथिककर्म-इति। तथा चाऽकपायस्यो-पशान्त-कषायादे रात्मनः कायादियोगवशादुपात्तस्य कर्मणः कषायामावाद्वन्धाऽभावे सति कुइय पतित शुष्कलोष्ठवन-अनन्तरसमये निवर्तमानस्य ऐपिथिकस्य कर्मण आखको न बन्धकारणं भवति, किन्तु-सकषायस्य खस्वात्मनो मिथ्यादृष्टयादेः कायादियोगादानीतस्य स्थित्यनुमागयन्धकारक साम्परायिकस्य कर्मण आखवस्तु-भवकारणं भवतीति पूर्वमुक्तमेवेति। एपश्चाऽकषायस्यो-पशान्त कषायादेरात्मनः कायिका. दियोगः ऐयोपयिकस्यैव-एकसमयस्थितिकस्य कर्मण आस्त्रयो भवति' न तुसाम्परायिकस्य कर्मण इति भावः ॥४॥ के निमित्त से होने वाला आत्मा के प्रदेशों का परिस्पन्दन । ईयां ही जिसका पथ-मार्ग है, यह ईर्यापथ अथवा ऐपिथिक कहलाता है। आशय यह है कि ग्यारहवें, बारहवें और तेरहवे गुणस्थानों में जब कषाय का उदय नहीं रह जाता, तब स्थितिबन्ध नहीं होता क्योंकि स्थितिवन्ध का कारण कषाय है, मगर योग विद्यमान होने से प्रवृति
और प्रदेश बन्ध होते हैं। उस समय योग के कारण कर्मका आस्रव तो होता है परंतु कषाय के अभाव के कारण वह ठहरता नहीं है । जैसे दिवाल पर फेंका हुआ सूखा मिट्टी का ढेला दीवार को स्पर्श करके नीचे गिर जाता है, दीवाल पर ठहरता नहीं है, उसी प्रकार निकषाय आत्मा में कर्मका जो आस्रव होता है, वह ठहरता नहीं है। प्रथम समय में कर्म आता है, दूसरे समय में उसका वेदन होता है और तीसरे समय આત્માના પ્રદેશનું પરિસ્પદ ઈર્યા જ જેને પથ-માગે છે તે ઈપથ અથવા
પથિક કહેવાય છે. આશય એ છે કે અગીયારમાં બારમાં અને તેમાં ગુણસ્થાનમાં જ્યારે કષાયને ઉદય હેતું નથી ત્યારે સ્થિતિબન્ધ થતું નથી, કારણ કે સ્થિતિનું કારણ કષાય છે, પરંતુ યોગ વિદ્યમાન હોવાથી પ્રકૃતિ અને પ્રદેશ બંન્ય થાય છે. તે સમયે રોગના કારણે કમને આસ્રવ તે થાય છે, પરંતુ કષાયના અભાવના કારણે તે રોકાતે નથી જેવી રીતે ભીંત ઉપર ફેંકવામાં આવેલા માટીને સૂકે લેદે દીવાલને સ્પર્શ કરીને નીચે પડી જાય છે. દીવાલ ઉપર ટકી શકતે નથી, તેવી જ રીતે નિષ્કષાય આત્મામાં કર્મને જે આસ્રવ થાય છે તે રોકાતે નથી પ્રથમ સમયમાં કર્મનું આગમન થાય છે બીજા સમયમાં તેનું વેદના થાય છે અને ત્રીજા સમયમાં તેની નિજરે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨