________________
दीपिका-नियुक्ति टीका अ. ७ ५.५१ पौषधोपवासवतस्यातिचारा: ३७९ शय्या संस्तारकाणां न सर्वथा पतिलेखनम्-अन्यमनस्कतया प्रतिलेखनं च मयमो ऽतिचारः १ तेषामेव शय्या संस्तारकाणां सर्वथा प्रमार्जनाऽभावोऽन्यमनस्कतया प्रमार्जनश्च द्वितीयः २ एवमेवोच्चारमस्रवणभूमौ क्रमेण प्रकारद्वये तृतीय-चतुर्थी ३-४ प्रवचनोक्तविध्यनुसारेण पोषधोपवासवतस्य सम्यगमनुपालनाऽभावः, व्रतसमये-आहारशरीरसरकारमंथुनादिविविधव्यापाराणामनुचिन्तनश्च पञ्चमः ५ इति । तत्र संस्तारादी जन्तवः सन्ति-न वा सन्ति-इत्येवं चक्षुर्व्यापाररूपं प्रत्यवेक्षण-प्रतिलेखनम्, तदेव पतिलेखितमुच्यते । न प्रतिलेखितम् --अपतिलेखितम्,
इनमें से (१) शय्या और संस्तारक का प्रतिलेखन न करना अथवा अन्य मनस्कभाव से प्रतिलेखन करना प्रथम अतिचार है। (२) शय्या और संस्तारक का बिलकुल ही प्रमार्जन न करना या अन्यमनस्क होकर प्रमार्जन करना दूसरा अतिचार है। (३) इसी प्रकार उच्चार प्रस्रवणभूमि का प्रतिलेखन-प्रमार्जन न करना अथवा अन्य मनस्क होकर प्रतिलेखन-प्रमार्जन करना तीसरा और चोथा अतिचार है। (५) आगमोक्तविधि के अनुसार पौषधोपवास का समीचीनरूप से पालन न करना अर्थात् व्रत के समय में आहार का, शरीरश्रृंगार का, मैथुन आदि विविध प्रकार के व्यापारों का विचार करना पांचवा अतिचार है।
संस्तारक आदि में जीव-जन्तु हैं या नहीं हैं, इस प्रकार चक्षु का व्यापाररूप जो अवलोकन है, उसे प्रतिलेखन कहते हैं। प्रतिलेखन ही प्रतिलेखित कहलाता है । जो प्रतिलेखित न हो अर्थात् देखा न गया
આમાંથી (૧) સ્થારી અને સંથારાનું પડિલેહન ન કરવું, અથવા અન્યમનસ્કભાવથી પડિલેહન કરવું પ્રથમ અતિચાર છે. (૨) પથારી અને સંથારાનું બીલકુલ જ પ્રમાર્જન ન કરવું અથવા અન્યમનસ્ક થઈને પ્રમાર્જન કરવું બીજ અતિચાર છે. (૩-૪) આવી જ રીતે ઉચ્ચારપ્રસ્ત્રવણભૂમિનું પડિલેહન-પ્રમાર્જન ન કરવું અથવા અન્યમનસ્ક થઈને પ્રતિલેખનપ્રમાર્જન કરવું એ ત્રીજા તથા ચેથા અતિચાર છે. (૫) આગમોક્ત વિધિ અનુસાર પૌષધવ્રતનું યેગ્ય રૂપથી પાલન ન કરવું અર્થાત્ વ્રતના સમયમાં આહારનું, શરીરસુશોભનનું, મિથુન આદિ વિવિધ પ્રકારના વ્યાપારને વિચાર-ચિતવન કરવું પાંચમે અતિચાર છે.
સાથરા વગેરેમાં જીવ-જતુ છે કે નહીં આ રીતે આંખના વ્યાપાર રૂપ જે અવલોકન છે તેને પ્રતિલેખન કહે છે. પ્રતિલેખન જ પ્રતિલેખિત
श्री तत्वार्थ सूत्र : २