SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-निर्युक्ति टीका अ. ७ सु. ४९ सामायिकव्रतस्यातिचाराः ३६९ " वानामममार्जिताऽपतिले खितभूमावस्थापनं काययोगदुष्प्रणिधानम् ३ कदाचित्करणं कदाचिदकरणं - समयमसमाप्यैवोत्थानं वा, तद्विस्मरणं च सामायिकस्य स्मृत्य - करणम् अनेकाग्रता - सामायिक विषयकस्मरणाऽभावः सामायिकं मया विधेयं न वा विधेयम् कृतं न वा - कृतम् इत्येवमवधारणं स्मृतिभ्रंश इति भावः, मोक्षसाधनाऽनुष्ठानस्य स्मरणमूलकत्वात् ४ प्रतिनियतसमये सामायिकस्याऽकरणं सामायिकस्याऽनवस्थितस्य करणम् ५ इत्येते पञ्चप्रथम शिक्षाव्रतरूपसामायिकव्रतस्याऽतिचारा अवगन्तव्याः । तस्मात् व्रतधारिणाऽगारिणा मनोदुष्प्रणिधानादि पश्चात चारवर्जनपूर्वकं सामायिकत्रतमनुपालनीयम् । उक्तश्चोपासक दशाने प्रथमे (३) चिना पूंजी और बिना देखी भूमि पर हाथ-पैर आदि शरीर के अवयवों के स्थापित करना काय दुष्प्रणिधान है । (४) सामायिक कभी करना, कभी न करना, समय पूर्ण होने से पहले ही ऊठ बैठना, सामायिक करना भूल जाना, इत्यादि सामायिक का स्मृत्यकरण कहलाता है । चित्त का एकाग्र न रहना, सामायिक संबंधी स्मरण न रहना, मुझे सामायिक करनी है या नहीं करनी है, की है अथवा नहीं की है, यह सब स्मरण न रखना स्मृत्य करण कहलाता है। मोक्ष का साधनभूत अनुष्ठान स्मृतिमूलक ही होता है । (५) नियत समय पर सामायिक न करना अनवस्थित सामायिक करना कहलाता है । ये प्रथम शिक्षावत सामायिक के पांच अतिचार हैं । अतएव व्रतधारी श्रावक को मनोदुष्प्रणिधान आदि पांच अतिचारों का परित्याग (૩) વગર પૂજેલી અને વગર જોએલી જમીન પર હાથ-પગ આદિ શરીરના અવયવને સ્થાપિત કરવા કાયદુપ્રણિધાન છે. (૪) સામાયિક કયારેક કરવી, કયારેક ન કરવી સમય પૂરો થત! અગાઉ જ સામાયિક પાળી લેવી, સામાયિક જ ભૂલી જવી ઈત્યાદિ સામાયિકનુ મૃત્યકરણ કહેવાય છે. ચિત્તની એકાગ્રતા ન રહેવી, સામાયિક સ`બધી સ્મરણુ ન રહેવુ', મારે સામાયિક કરવી છે કે નથી કરવી, મે' સામાયિક કરી કે નહીં, આ બધું સ્મરણ ન રાખવું મૃત્યકરણ કહેવાય છે.માક્ષના સાધનભૂત અનુષ્ઠાન સ્મૃતિસારક જ હોય છે. (૫) નિયત સમયે સામાયિક ન કરવી. અનવસ્થિત સામાયિક કરી એમ કહેવાય છે. આ પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના પાંચ અતિચાર છે. આથી ત્રતધારી શ્રાવકે મને દુપ્રણિધાન આદિ પાંચ અતિચારાના પરિત્યાગ કરતા થકા त० ४७ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy