SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थसूत्रे सामायिकस्य स्मृत्यकरणम् , सामायिकसम्बन्धिनी या स्मृतिः-स्मरणं, तस्या अकरणम् 'अमुकसमये मया सामायिकं कृत-कर्तव्यं-करिष्यामि वा' इत्येवं निश्चित सामायिकसमयस्य विस्मरणमित्यर्थः ४ एवं-सामायिकस्याऽनवस्थितस्य. करणम् , सामायिकस्य कदाचिदाचरणं-कदाचिदनाचरणं कदाचित्तु समयमपरिसमाप्येवोत्थानमित्यर्थः ५ तत्र-शरीरावयबानाम् अनिभृतत्वरूपा कायस्याऽन्यथा प्रवृत्तिलक्षणा दुष्पतिः १ संस्कारहितार्थागमवर्णपदप्रयोगरूपा वचोऽन्य. थामवृत्तिलक्षणा दुष्टप्रवृत्तिः २ उदासीनत्वरूपाच मनोऽन्यथा प्रवृत्तिलक्षणा दुष्ट चौथा अतिचार है सामायिक की स्मृति न रहना अर्थात् 'अमुक समय में मैंने सामायिक की या अमुक समय पर मुझे सामायिक करना है या करूंगा' इस प्रकार सामायिक के समय को भूल जाना। पांच वर्ष अतिचार है-सामायिक अनवस्थितरूप से करना अर्थात् कभी सामायिक करना, कभी न करना, कभी समायिक का समय पूर्ण होने से पहले ही उठ जाना । इस प्रकार सामायिक के पांच अतिचार फलित होते हैं (१) शरीर के अवयवों की अर्थात् काय की अन्यथा प्रवृत्तिरूप दुष्ट प्रवृत्ति करना। (२) संस्कारहीन, आगम, वर्ण, पद का प्रयोग रूप वचन की दुष्ट प्रवृत्ति करना। (३) मन की उदासीनतारूप अन्यथा प्रवृत्ति करना । यह तीन પગ વગેરે પ્રસારવા એથે અતિચાર છે સામાયિકની સ્મૃતિ ન રહેવી અત. અમુક સમયની અંદર મેં સામાયિક કરી અથવા અમુક સમયે મારે સામાયિક કરવી છે અથવા કરીશ આ રીતે સામાયિકના સમયને વિસરી જ. પાંચમો અતિચાર છે–સામાયિક અનવસ્થિત રૂપથી કરવી અર્થાત્ ક્યારેક સામાયિક કરવી, કયારેક ન કરવી, ક્યારેક સામાયિકનો સમય પૂરો થતાં અગાઉ જ સામાયિકવાળી લેવી આ રીતે સામાયિકના પાંચ અતિચાર ફલિત થાય છે (૧) શરીરના અવયની અર્થાત્ કાયાની અન્યથા પ્રવૃત્તિરૂપ દુષ્ટ પ્રવૃત્તિ કરવી. (૨) સંસ્કારહીન, આગમ, વર્ણ પદના પ્રોગ રૂપ વચનની દુષ્ટ પ્રવૃત્તિ કરવી. (૩) મનની ઉદાસીનતા રૂપ અન્યથા પ્રવૃત્તિ કરવી. આ ત્રણ પ્રકારનાં શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy