SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ३६२ तत्त्वार्थसूत्रे करणम् ४ उपभोगपरिभोगातिरिक्तं ५ चेत्येने पञ्चानर्थदण्डविरतिव्रतलक्षण तृतीयगुणवतस्याऽतिचारा भवन्ति । तत्र कामानुषङ्गिरागयुक्ताऽसभ्याऽश्लीलवाक्पयोगः कन्दर्पः १ अस्पष्टवर्णश्रवणरूपहास्यं च कौकुच्यम् एतदुभयमेव मोहनीय कर्मोदयाद् दुष्टकायव्यापारमधानं वाग्व्यापारोपसर्जनम् २ पूर्वापरसम्बन्धरहिता नर्गलबहुलापित्वं मौखयम् स्वार्थसाधनं विनैव यत्किश्चिदसम्बद्ध बहु प्रजल्पनरूपम् ३ । संयुक्ताऽधिकरणन्तु-अधिक्रियते सम्बध्यते नरकादिदुर्गतिषु आत्माऽनेने त्यधिकरणम् उदुखल मुसलघरट्टवासी कुठारादिशस्त्रम् , संयुक्तञ्च तदधिकरणं संयुक्ताधिकरणम् , उदूखलादिकं नैककं किमपि कायं कर्तुं समर्थ भवति-अपितुकरण और (५) उपभोगपरिभोगातिरिक्त, ये पांच अनर्थदंडविरति नामक तीसरे गुणव्रत के अतिचार हैं। काम वासना से प्रेरित, रागयुक्त, असभ्य और अश्लील वचनों का प्रयोग करना कन्दर्प नामक अतिचार है। अस्पष्ट वर्ण जिसमें सुने जाएं हास्य कौकुच्य कहलाता है। यह दोनों मोहनीय कर्म के उदय से होते हैं। इनमें काय के दुष्ट व्यापार की प्रधानता होती है और चचनप्रयोग गौण होता है । पूर्वापर संबंध से रहित अनर्गल बकवास मौखय कहलाता है। तात्पर्य यह है कि कोई प्रयोजन न होने पर भी अंटसंट प्रलाप करना-बहुत बोलना मौखये है। जिनके कारण आत्मा नरक आदि दुर्गति का अधिकारी बनता है उसे अधिकरण कहते हैं। ऊखल, मूसल, चक्की, वस्तूला, कुल्हाडा, आदि शस्त्र अधिकरण हैं। ऊखल आदि अकेला कुछ भी कार्य करने में समर्थ नहीं होता, बल्कि અને (૫) ઉપગપરિભેગાતિરિકત, આ પાંચ અનર્થદંડ વિરતિ નામક ત્રીજા ગુણવ્રતનાં અતિચાર છે. કામવાસનાથી પ્રેરિત, રાગયુકત, અસભ્ય અને અશ્લીલ વચને પ્રગ કર કન્દપ નામક અતિચાર છે. અસ્પષ્ટ વર્ણ જેમાં સંભળાય એવા હાસ્ય કૌક કહેવાય છે. આ બંને મોહનીય કર્મના ઉદયથી થાય છે. તેમાં કામના દુષ્ટ વ્યાપારની પ્રધાનતા હોય છે અને વચનપ્રવેગ ગૌણ હોય છે. પૂર્વાપર સંબંધથી રહિત અનર્ગત બકવાટ મૌખર્ય કહેવાય છે તાત્પર્ય એ છે કે કઈ પ્રજન ન હોવા છતાં પણ ગડબડગોટાળા ભર્યો પ્રલાપ કરે-વધારે પડતું બેલડું મૌખર્યું છે. જેના કારણે આત્મા નરક આદિ દુર્ગતિને અધિકારી બને છે તેને અધિકરણ કહે છે ઉખલ, મૂશલ, ઘટિ, વાંસ, કહા વિગેરે શસ્ત્ર અધિકરણ છે. ઉખલ વગેરે એકલું કઈ પણ કાર્ય કરવા માટે સમર્થ હોતું નથી પરંતુ મૂશળ આદિની સાથે યાચિત સત્યાગ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy