________________
तत्त्वार्थसूने विषयिणीशङ्का जायते तादृशस्य दुष्पक्वौषधेर्भक्षणं दुष्पक्वौषधिभक्षणम्, अस्याऽऽरम्भ बाहुल्यान्मिश्रवसन्देहाच्चाऽतिचारत्वम् अयं चतुर्थोऽतिचार: ४। तुच्छौषधिभक्षणम्, तुच्छो विराधनाबहुलोऽल्पतृप्तिकारक औषधिविशेषः मूशिम्बी-सीताफलादिस्तस्य भक्षणं तुच्छौषधिभक्षणम् अस्य यथावस्परिपक्वस्यापिभोजनजातस्याऽल्पस्वात्-त्याज्यभागस्य बहुलवादतिचारत्वम् । अयं पञ्चमोऽतिचारः ५ कर्मत उपभोगपरिमोग:-पञ्चदश कर्मादानरूपः। पञ्चदश कर्मादानानि-यथा अङ्गारकर्म १ वनकर्म २ शाकटिककर्म ३ भाटी कर्म ४ लौकी तथा चवला आदि की फली, जिसके पकने पर यह शंका उत्पन्न होती है कि यह पकी है अथवा नहीं ? ऐसी दुष्पक्व औषधि का भक्षण करना दुष्पक्वौषधिभक्षण नामक अतिचार है। इसमें आरंभ की अधिकता होती है और मिश्र होने का सन्देह बना रहता है, इस कारण इसे अतिचार गिना गया है । यह चौथा अतिचार है।
(५) जो तुच्छ हो अर्थात् जिसमें विराधना बहुत हो और जिससे तृप्ति अल्प होती हो ऐसी मौसंबी सीताफल आदि को तुच्छौषधि कहते हैं । उसका भक्षण करना तुच्छौषधिभक्षण है। तुच्छौषधि को ठीक प्रकार पका भी लिया जाय तो भी उसमें खाद्य अंश कम होता है
ओर फेंकने योग्य भाग अधिक होता है, अतएव इसे अतिचार कहा है। कर्म से उपभोगपरिभोग पन्द्रह कर्मादान हैं। उनके नाम ये हैं-(१) अंगार कर्म (२) वनकर्म (३) शाकटिककर्म (४) भाटीकर्म (५) स्फोटीગુવાર અથવા ચાળા વગેરેની સીંગ જેના રંધાવાથી એવી શંકા ઉત્પન્ન થાય છે કે આ પાકી હશે કે કેમ? આવી દુપક્વ ઔષધિનું ભક્ષણ કરવું દુષ્પફવષધિ ભક્ષણ નામક અતિચાર છે. આમા આરંભની અધિકતા હોય છે અને મિશ્ર હોવાની શંકા થતી રહે છે આથી એની અતિચારમાં ગણત્રી કરવામાં આવી છે આ એથે અતિચાર છે.
(૫) જે તુચ્છ હોય અર્થાત્ જેમાં વિરાધના ઘણી હોય અને જેનાથી તૃપ્તિ અલ્પ થતી હોય એવા મેસંબી, સીતાફળ આદિને તુૌષધિ કહે છે. તેનું ભક્ષણ કરવું તે તુચ્છૌષધિ ભક્ષણ છે. તુછૌષધિને સારી પેઠે રાંધી પણ લેવાય તે પણ તેમાં ખાદ્ય અંશ એ છે હોય છે અને ફેંકી દેવા લાયક ભાગ વધુ હોય છે આથી એને અતિચાર કહેલ છે.
કર્મથી ઉપભોગ પરિગ પંદર કમદાન છે. તેમના નામ આ प्रभार छ-(१) A२४ (२) वनम (3) Auses (४) anslat
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨