________________
-
३४८
तत्त्वार्थसूत्रे तत्र गमनाकाङ्क्षा, गमनश्च-क्षेत्रदिरितिभावा, स खलु-एषाऽतिक्रमः प्रमादान्मोहादासङ्गाद्वा भवतीति बोध्यम् । एवम्-अभिगृहीतदिगवधेरननुस्मरणं स्मृत्यन्तराधान मुच्यते इत्येते पञ्च दिग्विरतिनतस्याऽतिचारा अवगन्तव्याः। एतांश्च पञ्चाविचारान् वर्जयित्वा दिग्विरतिलक्षणशिक्षाव्रतधारिणाऽगारिणा सम्यक्तया परिपालनीयमिति भावः ॥४६॥
तत्त्वार्थनियुक्तिः-पूर्वोक्तरीत्या प्राणातिपातादिविरतिरूपपश्चाणुव्रतानां प्रत्येकं पञ्च पश्चातिचारान् क्रमशः प्रतिपाद्य सम्पति-दिग्विरस्थादि पूर्वोक्त समशिक्षावताना प्रत्येकं पञ्चपश्चातीचारान् क्रमशः प्रतिपादयितुं प्रथम दिग्विरतिरूपगुणवतलक्षणशिक्षाव्रतस्य पश्चातिचारान् प्ररूपयति-'दिसिच.
लाभ होगा। ऐसा जान कर वहां जाने की इच्छा करना एवं । किसी दूसरी दिशा के परिमाण में कमी करके) उस ओर के क्षेत्र को बढा कर जाना क्षेत्रवृद्धि है। यह अतिक्रम प्रमाद से, मोह से या असंग से होता है, ऐसा समझना चाहिए । इसी प्रकार ग्रहण की हुई दिशा -मर्यादा को भूल जाना स्मृत्यन्तर्धान कहलाता है। यह पांच दिशाव्रत के अतिचार हैं। इन पांचों अतिचारों से बच कर दिगवतधारी श्रावक को सम्यक् प्रकार से दिग्व्रत का पालन करना चाहिए ॥४६॥
तत्वार्थनियुक्ति-पूर्वोक्त प्रकार से प्राणातिपातविरति आदि पांच अणुव्रतों में से प्रत्येक के पांच-पांच अतिचारों का क्रम से प्रतिपादन किया, अब दिशावत आदि सात शिक्षाबतों के पांच-पांच अतिचारों क अनुक्रम से प्रतिपादन करने के लिए सर्वप्रथम दिशावत रूप शिक्षा
त के पांच अतिचारों की प्ररूपणा करते हैंદિશાની મર્યાદામાં ઘટાડો કરીને તે બાજુના ક્ષેત્રની મર્યાદામાં વધારો કરી તે તરફ જવું ક્ષેત્રવૃદ્ધિ છે. આ અતિક્રમ પ્રમાદથી, મેહથી અથવા અસંગથી થાય છે એવું સમજવું જોઈએ, એવી જ રીતે ગ્રહણ કરેલી દિશા મર્યાદાને ભૂલી જવું મૃત્યન્તર્ધાન કહેવાય છે. આ પાંચ દિશાતના અતિચાર છે. આ પાંચ અતિચારોથી બચીને દિવ્યગ્રતધારી શ્રાવકે સમ્યક્ પ્રકારથી દિગવતનું પાલન કરવું જોઈએ. ૪૬
તત્ત્વાર્થનિયુકિત-પૂર્વોક્ત પ્રકારથી પ્રાણાતિપાત વિરતિ આદિ પાંચ આગવતેમાંથી પ્રત્યેકના પાંચ-પાંચ અતિચારોનું ક્રમથી પ્રતિપાદન કર્યું, હવે દિશાવત આદિ સાત શિક્ષાત્રતાના પાંચ-પાંચ અતિચારેનું અનુક્રમથી પ્રતિપાદન કરવા માટે સર્વપ્રથમ દિશાગ્રત રૂપ શિક્ષાવ્રતના પાંચ અતિચારોની પ્રરૂપણા કરીએ છીએ
श्री तत्वार्थ सूत्र : २