SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका - नियुक्ति टीका अ. ७ स्. ४६ दिग्वतस्यातिचार निरूपणम् ३४७ " दिना परिमितस्य दिगवधेरतिलङ्घनं दिगतिक्रम उच्यते स च त्रिविध:ऊर्ध्वदिगतिक्रमाऽधोदिगविक्रम विर्यग्रदिगतिक्रम भेदात्, तत्र पर्वतादावारोहणात् ऊर्ध्वदिगतिक्रमो भवति - १ कूपावतरणादेरचोदिगतिक्रमः - २ कन्दरादि प्रवेशादे स्तिर्य दिगतिक्रम:- ३ एवम् अभिग्रहादिना परिगृहीतस्य दिगवधे मादिकरणवशादाधिक्याभिसन्धिः। क्षेत्रवृद्धिः - यथा- मान्यखेटावस्थितेन केन - चिदगारिणाऽभिग्रहेण परिमाणं कृतम् यद-अमुक नगरीलङ्घनं नाहङ्करिष्यामीति, पश्चादन्यस्यां नगर्यां खल्वन्येन भाण्डादिना महान् लाभो भविष्यतीति बुद्धधा इनमें से पूर्व आदि दिशाओं में गमन आदि करने का जो परिणाम किया है, उस परिणाम का अर्थात् मर्यादा का उल्लंघन करना दिगतिक्रम कहलाता है । दिगतिक्रम तीन प्रकार का है- ऊर्ध्वदिगतिक्रम, अधोदिगतिक्रम और तिर्यग् दिगतिक्रम । पर्वत आदि के ऊपर मर्यादा से बाहर चढ़ने पर ऊर्ध्वदिशा के प्रणाम का उल्लंघन होता है । कूप आदि में नीचे उतरने से अधोदिशा के प्रमाण का उल्लंघन होता है । कन्दरा आदि में प्रवेश करने से तिर्धी दिशा के प्रमाण का उल्लंघन होता है। इसी प्रकार अभिग्रह आदि करके दिशा की जो मर्यादा की हो उसको लोभ आदि किसी कारण से बढा लेना क्षेत्रवृद्धि है । जैसेमान्यखेट - नगर में स्थित किसी श्रावक ने अभिग्रह करके परिमाण कर लिया कि मैं अमुक नगरी का उल्लंघन नहीं करूंगा। बाद में उसे मालूम हुआ कि उस नगरी को उल्लंघन करके आगे जाने पर व्यापार में बहुत - આમાંથી પૂર્વ આદિ દિશાઓમાં ગમન વગેરે કરવાની જે મર્યાદા બાંધી છે, તે મર્યાદા અર્થાત્ પરિમાણુનું ઉલ્લઘન કરવું ટ્વિગતિક્રમ કહેવાય છે. દિગતિક્રમ ત્રણ પ્રકારનુ છે. ઉદ્વિગતિક્રમ અધાગિતિક્રમ અને તિય ગૂઢિગતિક્રમ પર્યંત આદિની ઉપર મર્યાદાથી બહાર મઢવાથી ઉધ્વ દિશાના પ્રમાણુનું ઉલ્લ་ધન થાય છે. કૂવા વગેરેમાં નીચે ઉતરવાથી અધેદિશાના પ્રમાણનું ઉલ્લંઘન થાય છે. ગૂઢ્ઢા થ્યાદિમાં પ્રવેશ કરવાથી તિી દિશાના પ્રમાણનું ઉલ્લંઘન થાય છે. આવી જ રીતે અભિગ્રઢ આદિ કરીને દિશાની જે મર્યાદા બાંધી હાય તેને લાભ વગેરે કાઇ કારણેાસર વધારી દેવી ક્ષેત્ર વૃદ્ધિ છે જેમ કે-માન્યખેટ નગરમાં સ્થિત કોઈ શ્રાવકે અભિગ્રહ કરીને પરિમાણુ કરી લીધું કે હું' અમુક નગરીનું ઉલ્લંઘન કરીશ નહી', પાછળથી તેને ખબર પડી કે તે નગરીનું ઉલ્લંઘન કરીને આગળ જવાથી વેપારમાં ઘણૈા લાભ થશે એવુ' જાણીને ત્યાં જવાની ઇચ્છા કરવી અને કોઈ અન્ય શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy