SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्यसूत्रे सम्प्रति-द्वितीयस्याऽणुव्रतस्य सहसाभ्याख्यानादि पश्चातिचारान् प्रतिपादयितु माह-'बीयस्स अणुव्वयस्स सहसम्मक्खाणाइया पंच अइयारा' इति । द्वितीयस्याऽणुव्रतस्य सहसाख्यानादिकाः पञ्चातिचारा:-स्थूलमृषावादविरतिलक्षणस्य द्वितीयाणुव्रतस्य सहसाभ्याख्यानादिकाः पश्चाविचारा भवन्ति, आदिशब्देनरहस्याम्यान-स्वदारमन्त्रभेद-मृषोपदेश- कूटलेखकरणानां ग्रहणं भवति । तत्रसहसाभ्याख्यानम् - झटित्यावेशवशाद्विचारमकस्वा-कस्यचिदुपरि मिथ्यादोषारोएणम्, यथा-'त्वं चौर:- इयं डाकिनी' इत्यादिरूपकम्-१ रहस्याभ्याख्यानम्रहसि-एकान्ते भवं रहस्यं तस्मिन्मभ्याख्यानं-मिथ्याभियोगो रहस्याभ्याख्यानम् -२ स्वदारमन्त्रभेदः-स्वस्य दाराः पत्नीस्वदारास्तेषां मन्त्रो विसम्मभाषणं तस्य भेदः परस्मै कथनम् ३ मृषोपदेशः-मृषा-मिथ्यात्वस्य य उपदेशः ऐहिकामुष्मिका. भ्याख्यान आदि पांच अतिचारों की प्ररूपणा करते हैं-स्थूलमृषावाद विरमण नामक दूसरे अणुवन के सहसाभ्याख्यान आदि पांच अतिचार होते हैं। 'आदि' शब्द से रहस्याभ्याख्यान, स्वदारमंत्रभेद, मृषोपदेश और कूटलेखकरण नामक अतिचारों को ग्रहण करना चाहिए। ___मावेश के वशीभूत होकर विचार किये बिना ही झटपट किसी के उपर मिथ्यादोषारोपण कर देना सहप्ताभ्याख्यान कहलाता है, जैसे-तू चोर है, यह डाकिनी है, इत्यादि । रहस् अर्थात एकान्त में जो हो वह रहस्य कहलाता है। उसमें मिथ्या अभियोग करना रहस्वाभ्याख्यान है । अपनी पत्नी ने विश्वास करके जो कहा हो उसे दूसरे पर प्रकट कर देना स्वदारमंत्र भेद है। मिथ्या उपदेश પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે બીજા અણુવ્રતના સહસાવ્યાખ્યાન આદિ પાંચ અતિચારની પ્રરૂપણ કરીએ છીએ સ્થળમૃષાવાદ વિરમણ નામક બીજા અણુવ્રતના સહસાવ્યાખ્યાન આદિ પાંચ અતિચાર હોય છે. “આદિ શબ્દથી હરય વ્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, મૃષપદેશ અને ફૂટપકરણ નામના અતિચારેનું ગ્રહણ કરવું જોઈએ. આવેશને વશીભૂત થઈને વગર વિચાર કર્યો જ એકદમ કોઈની ઉપર મિચ્છાષા પણ કરી નાખવું સહસ જ્યાખ્યાન કહેવાય છે જેમ કે-તૂ ચેર છે, આ ડાકણ છે વગેરે રહસ્ અર્થાત્ એકાન્તમાં જે થાય તે રહસ્ય કહેવાય છે. તેમાં મિથ્યા અભિગ કરે રહસ્યાભ્યાખ્યાન છે. પિતાની પત્નીએ વિશ્વાસ રાખીને જે કહ્યું હોય તે અન્ય પાસે જાહેર કરી દેવું સ્વદારમંત્રભેદ કહેવાય છે મિથ્યાઉપદેશ આપે મૂપદેશ છે. અર્થાત્ આ લેક श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy