SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ३१२ तत्त्वार्यसूत्रे परिपूर्णाऽभिजनादिषु-आरोग्यतायुक्त जन्मसम्पन्नमित्येवं पर्याप्तम्, इति भावनया सर्व देवतासु-सर्वपाखण्डिषु च तुल्यत्व-मुदासीनत्वं च भावयति इत्येवं रूपो बोध्यः । एतेषाञ्चाऽऽत्माऽस्तित्वक्रियावादिनाऽस्तित्वाऽक्रियावादिना माज्ञानिकानाश्च प्रशंसा, यथा-पुण्यशालिनः खल्वेने सत्यसन्धानाः सन्मार्गदर्शन निपुणाः सन्ति, यथा- एतेषां जन्मसफलम्' इत्यादि । संस्तवश्च-तैः सहैकत्रबा सात परस्पराऽऽलाप संलापादिजातः परिचयः, एकत्र संचासे तेषां प्रक्रियाश्रवणात् क्रियादिदर्शनाच्चाऽसंहार्यमतेरपि जनस्य दृष्टिविचारभेदो भवति । ___ अनभिगृहीत मिथ्यादृष्टि ऐसी भावना करते हैं कि-संसार सम्बन्धी विषय भोग के सुख में तत्पर पुरुषों के लिए मोक्ष का सुख व्यर्थ है। उत्तम ऐश्वयं एवं सम्पत्ति से परिपूर्ण अभिजनों में आरोग्यता से युक्त जन्म मिल जाना ही पर्याप्त है । इस प्रकार की भावना के कारण वे सभी देवताओं और सभी व्रनधारियों में समान भाव एवं उदासीनता रखते हैं। __इस प्रकार आत्मा का अस्तित्व मानने वाले क्रियावादियों की, आत्मा का अस्तित्व नहीं मानने वाले अक्रियावादियों की तथा अज्ञान चादियों की प्रशंसा करना परपाषण्ड प्रशंसा है, जैसे-'ये पुण्यशाली हैं. ये सत्यप्रतिज्ञ हैं, ये सन्मार्ग दिखलाने में निपुण हैं, इनका जन्म सार्थक हैं, इत्यादि। उनके साथ-साथ एक स्थान पर निवास करने से तथा परस्पर में वार्तालाप करने से होने वाला परिचय संस्तव कहलाता है । एक साथ અનભિગૃહીત મિથ્યાદષ્ટિ એવી ભાવના ભાવે છે કે-સંસાર સમ્બન્ધી વિષયભોગના સુખમાં રચ્યાપચ્યા રહેનાર પુરૂષો માટે મેક્ષનું સુખ વ્યર્થ છે. ઉત્તમ અશ્વર્ય અને સમ્પત્તિથી પરિપૂર્ણ અભિજનમાં આરોગ્યતાથી યુક્ત જન્મ પ્રાપ્ત થાય એટલું જ પુરતું છે. આ પ્રકારની ભાવનાના કારણે તે સઘળાં દેવતાઓ અને બધાં વ્રતધારીઓમાં સમાન ભાવ અને ઉદાસીનતા રાખે છે. આવી રીતે આત્માનું અસ્તિત્વ માનનારા ક્રિયાવાદિની આત્માનું અસ્તિત્વ નહીં માનનારા અક્રિયાદિઓની તથા અજ્ઞાનવાદિઓની પ્રશંસા કરવી પરપઝંડપ્રશંસા છે, જેમ કે-“આ પુણ્યશાળી છે, આ સત્યપ્રતિજ્ઞ છે આ સન્માર્ગ બતાવવામાં પ્રવીણ છે, એમને જન્મ સાર્થક છે” વગેરે. તેમની સાથે-સાથે એક સ્થાને નિવાસ કરવાથી તથા પરસ્પરમાં વાર્તા લાપ કરવાથી થનાર પરિચય સંસ્તવ કહેવાય છે. એક સાથે નિવાસ કરવાથી श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy