________________
२९२
तत्त्वार्थसूत्रे ओ य'-इति, स तावत्-पूर्वोक्त द्वादशवतविशिष्टोऽ गारो मारणान्तिक संलेखनाजोषिता भवच्छे इकरकायकषायकुशीकरणरूपसंलेखनायाः प्रीत्यासेविताऽऽ. राधकश्वाऽपि भवति । चकारेग-द्वादशवसम्पन्नश्च:ऽपि मारणान्तिक संलेखना जोषिता भवतीति बोध्यम् । अत्र मरणं तावत्-तर्वायुषः क्षयरूपं बोध्यम्, नतु प्रतिक्षणमाधीचिकमरणं ग्राह्यम्, मरणमेव मरणान्तः-मरणकालः, पत्यासन्नं तन्मरणमित्यर्थः अन्नपदेन-तद्भवमरणस्य ग्रहणात् तथा च-तद्भवमरणरूपो मरणान्तः प्रयोजनमस्या इति मारणान्तिकी सा चाऽसौ संलेखना चेति मारणान्तिक
यह पूर्वोक्त बारह ब्रों का धारक गृहस्थ मारणान्तिक संलेखना का भी प्रीति पूर्वक सेवन करने वाला होता है। 'च' शब्द के प्रयोग से ऐसा समझना चाहिए कि द्वादश ब्रनों से सम्पन्न होने पर भी श्रावक मारणान्तिक संलेखना का आराधक होता है। ___ यहां मरण का अर्थ है-सम्पूर्ण आयु का क्षय होना। यहां क्षणक्षण में होनेवाले अवीचिमरण को ग्रहण नहीं करना चाहिए । 'अन्त पद से तद्भवमरण समझना चाहिए । मरण कोही मरणान्त कहते हैं अर्थात् मरणकाल या मृत्यु का निकट आना । इस प्रकार तद्भवरूप मरणान्त जिसका प्रयोजन हो उसे मारणान्तिक कहते हैं । ऐसी संले. खना मारणान्तिक संलेखना है। जिसके द्वारा काय और कषाय आदि का संलेखन किया जाय-कृश लिया जाय उसे संलेखना कहते हैं। तात्पर्य यह है कि काध और कषाय को कृश करनेवाला तपश्चरण
આ પૂર્વોક્ત બ ૨ વ્રતધારી ગ્રહસ્થ મારણતિક સંલેહણાનું પણ પ્રીતિપૂર્વક સેવન કરનારા હોય છે. “ચ” શબ્દના પ્રયોગથી એવું સમજવું જોઈએ કે બારવ્રતથી સમ્પન હોવા છતાં પણ શ્રાવક મારણાન્તિક સલેહણને આરાધક હોય છે.
અહીં મરણને અર્થ છેસપૂર્ણ આયુને ક્ષય થે અહીં ક્ષણે-ક્ષણે થનારા આવી ચિમરણને ગ્રહણ કરવું જોઈએ નહીં. “અન્ત’ પદથી તદુભવમરણ સમજવું ઘટે. મરણને જ મરણત કહે છે, અર્થાત્ મૃત્યકાળ અથવા મતનું પાસે આવવું. આવી રીતે તદ્દભવ રૂપ મરણતિક સુલેખના છે. જેના વડે કાયા તથા કષાય વગેરેનું સંલેહન કરાય-કૃશ કરાય તેને સલેહણ કહે છે. તાત્પર્ય એ છે કે કાયા તથા કાષાયને પાતળા પાડનાત તપશ્ચર્યા સંલેહણ કહેવાય છે. આમાં પણ કાયાને કૃશ કરનારી તપશ્ચર્યા બાહ્ય
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨.