SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-निर्युक्ति टीका अ.७९.३८ मारणांतिकसंलेखनास्वरूपनिरूपणम् २९१ अपिचाऽग्निदाहादिना बहुमूल्य रत्नादिविशिष्टनाशे समुपस्थिते तदुपशमाय कृतयत्नोऽपि-असफलश्चेद् अन्ततोरत्नादिकं संरक्षितुं पुरुषो यतते । एवं-युगपत् कायविनाशे समुपस्थिते व्रती श्रावको व्रत-शीलादिगुणानां संरक्षणार्थ यतमानो नाऽऽत्मघातकः सम्भवतीतिभावः ॥३८॥ ___तत्वार्थ नियुक्तिः- पूर्व तावद्-द्वादशवतधरोऽगारी श्रावकः शीलसम्पदा विशिष्टो भवतीत्युक्तम्, सम्पति-तथाविधः खलु श्रावको भवच्छेदकरकायकषाय संलेखनाऽऽराधको भवतीति प्रतिपादयितुमाह-'मारणंतिय संलेहणाजोसि. कहा गया है । रागादि की उत्पत्ति ही हिंसा है, ऐसा जिनेन्द्र भगवान् ने कहा है। घर में आग लगने पर जीव सर्वस्व के विनाश का अवसर उपस्थित होता है तब मनुष्य उस आग बुझाने का प्रयत्न करता है । किन्तु जब उसे बुझाने में सफल नहीं होता तो अन्ततः रत्न आदि मूल्यवान पदार्थों की ही रक्षा करने का प्रयत्न करता है, इसी प्रकार एक साथ काय का विनाश उपस्थित होने पर व्रती श्रावक ब्रत शील आदि गुणों की रक्षा करता हुमा आत्मघातक नहीं कहा जा सकता ॥३८ तस्वार्थनियुक्ति-पहले कहा गया है कि द्वादश व्रतधारी गृहस्थ श्रावक शील सम्पदा से सम्पन्न होता है, अब यह प्रतिपादन करते हैं कि पूर्वोक्त श्रावक भवका अन्त करने वाली काय-कषाय संलेखना का भी आराधक होता है। આવ્યો છે. રાગાદિની ઉત્પત્તિ જ હિંસા છે એમ જિતેન્દ્ર ભગવાને ભાખેલું છે.” ઘરમાં આગ લાગવાથી જ્યારે સર્વસ્વના વિનાશને અવસર ઉપસ્થિત થાય છે, ત્યારે તે ઘરને માલિક તે આગને ઓલવવાને પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે તેને હોલવવામાં તે સફળ થતું નથી, ત્યારે રત્ન આદિ મૂલ્યવાન પદાર્થોની જ રક્ષા કરવાનો પ્રયત્ન કરે છે, એવી જ રીતે એકી સાથે કાયાને વિનાશ ઉપસ્થિત થવાથી વતી શ્રાવક વ્રત શીલ આદિ ગુણનું રક્ષણ કરતે થક આત્મઘાતક કહી શકાતો નથી. ૩૮ તત્ત્વાનિયંતિ–પહેલા કહેવામાં આવ્યું કે બાર વ્રતધારી ગ્રહસ્થ શ્રાવક શીલ સંપત્તિથી સમ્પન્ન હોય છે હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે પૂર્વોક્ત શ્રાવક ભવને અન કરનારી કાયા-કષાય લેહણને પણ मा२०५४ डाय है શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy