SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ सू. २९ परिग्रहस्वरूपनिरूपणम् २७७ मिति सङ्कल्पे सति संरक्षणार्जन संस्कारादयो जायन्ते तत्राऽवश्यमेव हिसा भवेद्भवति भविष्यति च तदर्थं मृषा वदति स्तेयं समाचरति, मैथुने कर्मणि च प्रयतते तदुद्भवाः खलु नरकादिषु दुःखपरम्परा भवतीति भावः ॥ २९ ॥ C. तत्वार्थनियुक्तिः- पूर्व तावत् अब तेषु हिंसादिलक्षणेषु यथाक्रमं हिंसा मृषायादस्त्ररूपं मरू पेतम्, सम्पति पञ्चमं परिग्रहरूपमव्रतं प्ररूपयितुमाह- मुच्छापरिहो' इति मूर्च्छाप्रमतयोगात् मूर्च्छते आत्माऽनयेति मूर्च्छा, लोभपरिणतिरूपा ममत्वबुद्धि : अभिष्वङ्गलक्षण असक्तिः परिग्रहः तथा खलु लोभपरिणविरूपया मूच्छे या मा मोहमुपनीयते विवेकात्मन्यान्यते विवेकात्मच्युतश्वात्मा प्रतिविशि ष्टलोभकषायोपरागा अनुचितमवृत्तिप्रवणस्सन् कर्तव्यमकर्तव्यं वा किमपि न चेत उपार्जन या संस्कार आदि किया जाता है और ऐसा करने में अवश्य ही हिंसा होती है और होगी भी । उनके लिए मनुष्य मृषा भाषण करता है, चोरी करता है और मैथुनक्रिया में प्रवृत्त करता है और फिर इन पापों के फलस्वरूप नरक आदि में दुःखो को परमरा उत्पन्न होती है || २९ ॥ तत्वार्थनियुक्ति--हिंसा आदि अत्रों में से क्रमानुसार हिंसा, मृषावाद, स्तेय, और मैथुन के स्वरूपकी प्ररूपणा पहले की जा चुकी हैं। अब पांचवें अव्रत परिग्रह की प्ररूपणा करते हैं मूर्छा परिग्रह है । प्रमाद के योग से जिसके कारण आत्मा मूर्छित हो जाय वह मूर्छा । उसे लोभ की परिणति, ममत्व बुद्धि, अभिष्वंग, आसक्ति आदि कहते हैं । इस लोभपरिणति रूप मूर्छा से आत्मा मूढ बन जाता है, विवेक से भ्रष्ट हो जाता है। विवेक से भ्रष्ट आत्मा विशिष्ट જન અથવા સરકાર આદિ કરવામાં આવે છે અને એમ કરવાથી અવશ્ય જ હિ'સા થાય છે અને થશે પણ આ માટે માણસ મૃષા ભાષણ કરે છે, ચારી કરે છે અને મૈથુન ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે અને પછી એ પ પાના ફળ સ્વરૂપ નરક આદિમાં દુઃખોની હારમાળા ઉત્પન્ન થાય છે. મારા તવા નિયુકિત—હિંસા આદિ અવ્રતે માંથી ક્રમાનુસાર હિંસા, મૃષાવ 6, સ્તેય, અને મૈથુનના સ્વરૂપની પ્રરૂપશુા કરવામાં આવી ગઈ હવે પંચમાં અત્ર1 પરિગ્રહની પ્રરૂપણા કરીએ છીએ મૂર્છા પરિગ્રહ છે. પ્રમાદના ચેાગથી જેના કારણે મા ભૂતિ યઈ જાય તે મૂર્છા તેને લેભ ની પરિણતિ, મમત્વબુદ્ધિ, અભિધ્વંગ, આસકિત વગેરે કડે છે. આ લેાભ પરિણતિરૂપ મૂર્છાથી આત્મા મૂઢ બની જાય છે, વિવેકથી ભ્રષ્ટ થઈ જાય છે વિવેકભ્રષ્ટ આત્મા વિશિષ્ટ લેાભને વશીભૂત શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy