SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २७६ तत्वार्थ सूत्रे रागादि परिणामवत् ममेदमिति सङ्कल्प्यते इति चेत् ? उच्यते, अत्रापि प्रमत्त योगात्' इत्यनुवृत्या दोपाभावात् । तथा च ज्ञानदर्शन चारित्रवतोऽप्रमत्तस्थ मोहाभावान्मृच्छ नास्तीति निष्परिग्रहत्वं सिद्धम् । अपि च तेषां ज्ञानदर्शन चारित्राणा महेयत्वादात्म स्वभावत्वादपरिग्रहत्वं बोध्यम् । रागादयस्तु कर्मोदय परतन्त्रतयाऽऽत्मस्वभावत्वाभावाद देया भवति, तस्मात् रागादिषु सङ्कल्पः परिग्रहः उच्यते, ममत्वलक्षणपरिग्रहमूलवाः खलु सर्वे दोपा भवन्ति । तथाहि ममेद शंका- अगर 'यह मेरा है' इस प्रकार के संकल्प को परिग्रह कहा जाय तो ज्ञान आदि भी परिग्रह कहलाएंगे क्यों कि रागादि परिणाम के समान उन में भी 'यह मेरा है' ऐसा संकल्प किया जाता है । समाधान - यहां भी 'प्रमत्तयोगात्' (प्रमत्तयोग से) इस पद की अनुवृत्ति है, अतएव दोष नहीं आता । इस प्रकार ज्ञान, दर्शन और चारित्र से सम्पन्न अप्रमादी मुनि में मोह का अभाव होने से मूर्छा नहीं होती, अतएव उसकी निष्यरिग्रहता सिद्ध है । इसके अतिरिक्त ज्ञान, दर्शन और चारित्र हेय नहीं हैं, वे आत्मा के स्वभाव है, इस कारण परिग्रह नहीं है। इसके विपरीत रागादि कर्म के उदय के अधीन हैं, वे आत्मा के स्वभाव नहीं हैं, अत एव हेय हैं। इस कारण रागादि में जो संकल्प है यह परिग्रह कहलाता है समस्त दोषों का मूल ममत्व रूप परिग्रह ही है । 'यह मेरा है' इस प्रकार संकल्प जब उत्सन्न होता है तब उन वस्तुओं का संरक्षण, શકા જો ‘આ મારૂ છે' એ જાતના સંકલ્પને પરિગ્રહ કહેવામાં આવે તે જ્ઞાન આદિ પણ પરિગ્રહ કહેવાશે કારણ કે ર.ગાદિ પરિણામની જેમ તમનામાં પણ ‘આ મારૂં છે' એવા સ`કલ્પ કરવામાં આવે છે. 'प्रमत्तयोगात्' ( प्रभत्तयोगथी) या पहनी સમાધાન ——અહીં' અનુવૃત્તિ છે આથી દેષ આવતા નથી. આ રીતે જ્ઞાન, દર્શન તેમજ ચારિત્રથી સમ્પન્ન અપ્રમાદી મુનિમાં મેહના અસાવ હાવાથી મૂર્છા હોતી નથી આથી તેની નિપરિગ્રહતા સિદ્ધ છે. આ સિવાય જ્ઞાન, દર્શીન અને ચારિત્રહેય નથી તેએ આત્માના સ્વભાવ છે આથી પરિગ્રહ નથી. આનાથી ઉલ્ટું, રાગાદિ કર્મના ઉદયને અધીન છે, આત્માના સ્વભાવ નથી આથી હૈય છે. આથી રાગાદિમાં જે સ’કલ્પ છે તે પરિગ્રહ કહેવાય છે. તે સમસ્ત રાષાનુ` મૂળ મમત્વરૂપ પરિગ્રહ જ છે. આ મારૂં છે' એ જાતના સ'કલ્પ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે વસ્તુઓનુ સરક્ષણ, ઉપા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy