SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ - - तत्त्वार्थसूत्रे भावितात्माच-द्विविधेऽपि परिकर्मणि प्रवृत्तो भवति, तत्र यदि-पाणिपात्र लब्धि भवति तदा तदनुरूपमेव परिकर्माऽऽतिष्ठते । पाणिपात्रलब्ध्यभावेतु-प्रतिग्रह धारित्वपरिकर्माऽनुतिष्ठने। कल्पग्रहणात्-त्रिविधः चतुर्विधः पञ्चविधो वाउपधिर्भवति, प्रतिग्रहधारकस्य तु-अवश्यमेव नवविधः खलूपधिरागमे प्रतिपादित कल्पग्रहणात-दविधः- एकादशविध-द्वादशविधो का बोध्यः इत्येवं विधं खलुअचेलत्वं प्रकृतेऽवगन्तव्यम्-६ एवं-सूत्रोपदेशेन विहरत स्तिष्ठनो वा श्रमणस्य कदाचिदरतिः समुत् धते तत्पन्नाऽरतेरपि श्रमणस्य सम्यग्धर्मारामरतत्वेनैव भवितव्यम् तथा सत्येाऽरतिपरोषहजयः सम्भवति ७ ए-कामिनीनां मुखाघङ्ग परिकर्म में प्रवृत्त होता है । अगर वह पाणिपात्र लब्धि वाला हो तो उसके अनुरूप ही परिकर्म करता है। अगर पाणिपात्र लब्धि न हो तो प्रतिग्रहधारित अर्थात् पात्र धारीपन का परिकर्म करता है। कल्प ग्रहण से उसकी उपधि तीन प्रकार की, चार प्रकार की या पांच प्रकार की होती है। जो पात्रधरी होता है उसकी अवश्य ही नौ प्रकार की उपधि आगम में कही गई है । कल्प ग्रहण से दश प्रकार की, ग्यारह प्रकार की और बारह प्रकार की उपधि समझनी चाहिए। इस प्रकरण में इतनी उपधि रखने वाले को 'अचेलक' समझना चाहिए। (७) शास्त्र के उपदेश के अनुसार विहार करते हुए या रहते हुए श्रमण के मन में कदाचित् अरति उत्पन्न हो जाती है, तो अरति उत्पन्न हो जाने पर भी माधु को सम्यकू प्रकार से धर्म रूपी आराम (उद्यान) में हीत रहना चाहिए। ऐसा होने पर ही अरतिपरीषह जय हो सकता है। પ્રકારના પરિકર્મમાં પ્રવૃત્ત થાય છે. જે તે પાણિપાત્ર લબ્ધિવાળે હોય તે તે મુજબ જ પરિકમ કરે છે. પાણિપાત્ર લબ્ધિ ન હોય તે પ્રતિગ્રહ. ધારિત્વ અથવા પાત્રધારીપણુંનું પરિકર્મ કરે છે. ક૯પગ્રહથી તેની ઉપધિ ત્રણ પ્રકારની ચાર પ્રકારની અધવા પાંચ પ્રકારની ઉપાધિ હોય છે. જે પાત્રધારી હોય છે તેની ચેક્ટ પણે જ નવ પ્રકારની ઉપાધિ આગમમાં કહેવામાં આવી છે. ક૬૫ગ્રહણથી દશ પ્રકારની, અગીયાર પ્રકારની અને બાર પ્રકારની ઉપધિ સમજવી જોઈએ. આ પ્રકરણમાં આટલી રાખનારને “અલક સમજવું જોઈએ. (૭) શાસ્ત્રના ઉપદેશ અનુસાર વિહાર કરતી વખતે અથવા રહેતી વખતે શ્રમણના મનમાં કદાચિત્ અરતિ ઉત્પન્ન થઈ જવા છતાં પણ સાધુએ સમ્યક પ્રકારથી ધર્મ રૂપી આરામ (ઉદ્યાન)માં જ રત (લીન) રહેવું જોઈએ. આમ થાય તે જ અરતિપરીષહજય સંભવી શકે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy