________________
AMERA
१९४
तत्त्वार्थस्त्रे मिक्षाकालेऽपि उपस्थितेऽन्यस्मिन् भिक्षु के स्वस्य झटित्यलक्ष्यशरीरस्य ततोऽ. पशरणलक्षणो याचनासहनरूपोजगन्तव्यः-१४ अलाभपरीषहजय स्तावदवायुवत-असङ्गाद्-अनेकदेशसंचरणशीलस्य वाचंयमस्य बहुस्थलेषु भिक्षा मनवायाऽपि असंक्लिष्टचित्तस्य दातृविशेषपरीक्षानिरुत्सुकस्य लाभादपि अलामं परमं तपो मन्यमानस्य सन्तुष्टस्य-अलामसहनरूपो बोभ्यः-१५ रोगपरीषहजयस्तु-शरीरे सर्वाशुचिनिधानत्वा दादरसंस्कारास्था रहितस्याऽन्तपान्ततुच्छाऽरस-विरसाधाहारमभ्युपगच्छतो युगपदेकच्याधिप्रकोपे सत्यपि नहीं करता और भिक्षा के समय अगर दूसरा कोई भिक्षुक उपस्थित दिखाई दे तो वहां से हट जाता या अदृश्य हो जाता है, ऐसे मुनि का याचना को सहन कर लेना याचना परीषह जय कहलाता है।
(१५) अलाभपरीषह-वायु के समान निस्संग होने के कारण जो अनेक देश-देशान्तरों में विचरण करता है, मौन व्रती है, बहुत से स्थानों में जाने पर भी भिक्षा का लाभ न होने पर भी जिसके चित्त में संक्लेश उत्पन्न नहीं होता, जो दाताविशेष की परीक्षा करने में उत्सुक नहीं है, जो अलाभ को लाभ से भी अच्छा समझता है और जो सन्तोषशील होता है, ऐसा साधु अलाभपरीषह जय करता है।
(१६) रोगपरीषह-सब प्रकार की अशुचि का भंडार होने के कारण शरीर के प्रति जो आदर, संस्कार या आस्था से रहित है, जो अन्त, प्रान्त, तुच्छ, अरस और विरस आहार का स्वीकार करता है, एक, નથી અને ભિક્ષાવેળાએ જે બીજે કઈ ભિક્ષુક હાજર દેખાય છે તે થળેથી ચાલ્યો જાય છે, એવી મુનિરાજની યાચનાને સહન કરી લેવાની વૃત્તિ યાચનાપરીષહજય કહેવાય છે.
(૧૫) અલાભપરીષહ-વાયુની માફક નિઃસંગ હોવાના કારણે જે અનેક દેશ-દેશાતમાં વિચરણ કરે છે, મૌનવૃત્તિમાં વિચરે છે, ઘણા સ્થાનમાં જવા છતાંપણ-શિક્ષાને લાભ ન થવા છતાં પણ જેના ચિત્તમાં ઉગ ઉત્પન્ન થત નથી જે દાતાવિશેષની પ્રતીક્ષા કરવામાં પણ ઉત્સુક નથી જે અલાભને લાભ કરતાં પણ સારૂં સમજે છે અને જે સંતેષશીલ હોય છે, એવા સાધુ અલાભપરીષહજય કરે છે.
(૧૬) રોગપરીષહ-બધાં પ્રકારની અશુચિને ભંડાર હોવાના કારણે શરીર પર જે આદર, સંસ્કાર અથવા આસ્થાથી રહિત છે, જે અન્ત, પ્રાન્ત, તુચ્છ, અરસ અને વિરસ આહારને રવીકાર કરે છે, એકી સાથે એક
શ્રી તત્વાર્થ સૂત્ર ૨