SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ सू.५ पाविध श्रमणधर्मनिरूपणम् १५७ त्यागस्तावत् वाह्यानां रजोहरणपात्राघुपधिशरीरानपानादीनाम् आभ्यन्तराणाञ्च दुष्टवाड्मनो वाक् कायव्यापार क्रोधादीनां मूर्छालक्षणभावदोषपरित्यागरूपा संवरस्य हेतुभवति । 'संयमसाधनत्वाद् रजोहरणादिकं धारयति न तु रागा. दियुक्तः शोमाद्यर्थम्, तथा च बाह्याभ्यन्तरोपकरणादि विषयकपरिग्रहरूपं भावदोषस्य सर्वथा त्यागोहि आस्रवद्वारं संवृणोति । एवं शरीरधर्मोंपकरणादिपु भावदोषरूपगाग्रंपरित्यागेन ममत्वराहित्यं स्यागो बोध्यः तथचोक्तरीत्या मावदोषत्यागं कृत्वा बायोपकरणं रजोहरणपात्रादिक मुपभुञ्जानोऽपि त्याग्येव भवति, तथाविधत्यागोऽपि कर्मानवनिरोधलक्षणसंवरस्य हेतुर्भवति ९ एवम् सर्वथा (९) त्याग-रजोहरण, पात्र उपधि, शरीर, अन्न-पानी आदि बाहा पदाथों का तथा मन वचन काय के दूषित व्यापार एवं क्रोध आदि आन्तरिक दोषों का परिहार करना स्याग है। यह त्याग संवर का कारण होता है । त्यागी पुरुष संयम के साधन होने के कारण रजोहरण आदि को धारण करता है, एगादि से युक्त होकर शोभा के लिए नहीं। इस प्रकार बाय और आभ्यन्तर उपकरण आदि विषयक परिग्रह रूप भावदोष का सर्वथा त्याग अस्त्रवद्वार को रोक देता है। इस प्रकार शरीर तथा धमोंपकरण आदि में भाव दोष रूप आसक्ति का परित्याग करके ममत्व से रहित होना त्याग समझना चाहिए । उक्त प्रकार से भावदोष का त्याग करके रजोहरण पात्र आदि वाहा उपकरणों का उपभोग करता हुआ भी त्यागी ही कहलाता है। यह त्याग भी कमों के आस्रव-निरोध रूप संवर का कारण होता है। (6) त्याग-२१२९, पात्र, उपधि, शरीर, मन्न-पाणी, Ale ખાદ્ય પદાર્થોને તથા મન વચન કાયાના દૂષિત વ્યાપાર અને ક્રોધ વગેરે આંતરિક દેશોને પરિહાર કરવો ત્યાગ છે. આ ત્યાગ સંવરનું કારણ બને છે. ત્યાગી પુરૂષ, સંયમના કારણે હેવાને લીધે, રજોહરણ વગેરે ધારણ કરે છે, રાગાદિથી યુક્ત થઈને માત્ર શેભા ખાતર નહીં આ પ્રકારે બાહ્ય અને આત્યંતર ઉપકરણ આદિ વિષયક પરિગ્રહ રૂપ ભાવદોષને સર્વથા ત્યાગ આસવ દ્વારને બંધ કરી દે છે. આ રીતે શરીર તથા ધર્મોપકરણ આદિમાં ભાવષ ૩૫ આસક્તિને પરિત્યાગ કરીને મમત્વથી રહિત થઈ જવું ત્યાગ સમજ ઘટે. ઉક્ત પ્રકારથી ભાવેદેષને ત્યાગ કરીને રજોહરણ પાત્ર આદિ બાહ્ય ઉપકરણને ઉપલેગ કરતે થકે પણ તે ત્યાગી જ ગણાય છે. આ ત્યાગ પણ કમસ્ટિવ-નિરોધ રૂપ સંવરનું કારણ હોય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy