________________
ગુજરાતી અનુવાદ અ. ૫. નીચગેાત્ર અ`ધાવાનાકારણેાનુ નિરૂપણ સૂ. ૯
૨૮૧
કાયાની વક્રતા કુબ્જ (કુખડા) વામન (ઠીંગણા નિકૃષ્ટ અંગ-પ્રત્યંગ આંખાનું સંકોચન, મટકા, મળ, વ્યાધિ, વિષક સ્ત્રી-પુરૂષ, મડદાં વગેરેના આકારો દ્વારા અયથાને પ્રકટ કરવું એવા અથ થાય છે. કપટયુક્ત ખેલવુ એ વચનની વક્રતા છે. મનમાં બીજી વાત વિચારીને લેક અથવા સમાજમાં પૂજા–પ્રતિષ્ઠા અથવા આદર-સન્માન વગેરે મેળવવાની અભિલાષાથી વચન વડે કઈક બીજુ જ કહેવું અને શરીરથી ખીજા જ પ્રકારનું આચરણ કરવું એ મનની વક્રતા છે. આમ કાય યાગ આદિની વક્તા સ્વવિષયક જ હોય છે.
વિસંવાદનના સમ્બન્ધ બીજાની સાથે હાય છે. તેનેા અર્થ છે અન્યથા પ્રવૃત્તિ જે વાત સાચી છે તેને ખેાટી સાખીત કરવી વસવાદ છે અથવા અત્યન્ત પ્રેમાળ બાપ અને બેટાની વચ્ચે મનદુઃખ ઉભું કરવું—તેમના પ્રેમ નાશ કરી દેવા વિસ`વાદ કહેવાય છે.
સૂત્રમાં ગ્રહણ કરવામાં આવેલ ‘ચ’ પદથી મિથ્યાદશન, માયિક પ્રયાગ, વૈશુન્ય, ચંચલમનોવૃત્તિ, ખાટાં માપ-તાલ અર્થાત આછું-વધારે માપવું-જોખવું, કોઈપણ એક વસ્તુમાં મીજી વસ્તુની ભેળસેળ કરવી અને જુઠી સાક્ષી પુરવી વગેરે સમજવાના છે. આ કારણેાથી ચાંત્રીશ પ્રકારના અશુભ નામક, ખંધાય છે. તે આ રીતે ચેત્રીશ પ્રકાર છે—(૧) નરકગતિ (૨) તિય ચગતિ (૩) એકેન્દ્રિયજાતિ (૪) દ્વીન્દ્રિયજાતિ (૫) ત્રીન્દ્રિયજાતિ (૬) ચતુરિન્દ્રિયજાતિ, (૭) ન્યત્રેાધપરિમંડળ (૮) સાદિ (૯) કુબ્જ (૧૦) વામન અને (૧૧) હુન્ડ સંસ્થાન (૧૨) અર્ધ વર્ષ ભનારાચસહનન (૧૩) નારાચ સહનન (૧૪) અનારાચસ હનન (૧૫) ક્રીલિકાસ’હૅનન (૧૬) સૃપાલિકાસર્હનન (૧૭) અપ્રશસ્ત રૂપ (૧૮) અપ્રશસ્ત રસ (૧૯) અપ્રશસ્ત ગન્ધ (૨૦) અપ્રશસ્ત સ્પર્શ (૨૧) નરકગત્યાનુપૂર્વી (૨૨) તિય"ગંત્યાનુપૂર્વી' (૨૩) ઉપઘાત નામ (૨૪) અપ્રશસ્ત વિહાયેાગતિ (૨૫) સ્થાવર નામ (૨૬) સુમનામ (૨૭) અપર્યાપ્તક નામ (૨૮) સાધારણુ નામ (૨૯) (અસ્થિર નામ) (૩૦) અશુભ નામ (૩૧) દુર્લીંગનામ (૩૨) અનાદેયનામ (૩૩) દુસ્વરનામ અને (૩૪) અયશ કીર્તિનામ.
શ્રી ભગવતિ સૂત્રમાં શતક ૮ ઉદ્દેશક ૯માં કહ્યું છે—અશુભનામ કર્મીના વિષયમાં પ્રશ્ન ? તેના જવાબ એ છે કે—ગૌતમ” ! કાયાની ઋજુતા ન હાવાથી અર્થાત્ વક્રતા હાવાથી..... વિસંવાદતા યાગથી અશુભ નામ કમ અંધાય છે.
આ સ્થળે પહેલા જે જીવ’ શબ્દ આવ્યા છે તેનાથી ભાષાની ઋજુતા ન હેાવી. અર્થાત્ મનની ઋજુતા ન હેાવી અર્થાત્ મનની વક્રતા સમજવા. તથા બીજા ‘જીવ’ શબ્દથી શરીર ઈ.
સમજવા. ॥ ૮॥
'अहि मयट्ठाणेहिं नीया गोयकम्म'
સૂત્રા——આઠ પ્રકારના મદસ્થાનેથી અર્થાત્ મદ કારણેાથી નીચગેાત્ર બંધાય છેાા તત્ત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં ચાંત્રીશ પ્રકારનાં નરકગત્યાદિ અશુભકર્મ બાંધવાના હેતુ રૂપ કાચાદિયાએાની વક્રતા તથા વિસવાદનાદિની પ્રરૂષણા કરવામાં આવી હવે ક્રમપ્રાપ્ત નીચ ગાત્ર કમ બાંધવાના કારણેાની પ્રરૂપણા કરીએ છીએ—
આ પ્રકારના મદ્યસ્થાનાથી અર્થાત્ જાતિ કુળ, બળ, રૂપ, તપ, શ્રૃત, લાભ તથા ઐશ્વર્યં આ આઠેનાં વિષયમાં અહંકાર કરવાથી નીચ ગેાત્રકમ ખંધાય છે. ૯
૩૬
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧