SearchBrowseAboutContactDonate
Page Preview
Page 980
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્રના તીવ્ર કષાયના કારણે આત્મામાં જે પરિણામ ઉત્પન્ન થાય છે તેનાથી સેાળ પ્રકારના કષાય વેદનીય અને નવ પ્રકારના અકષાય વૈદ્યનીય ચારિત્રમાહનીય પાકમાં બંધાય છે. તાત્પર્ય એ છે કે ક્રોધ, માન, માયા અને લાભ આદિ કષાયેના યથી આત્મામાં જે તીવ્ર પરિણામવિશેષ ઉત્પન્ન થાય છે તેનાથી સાળ પ્રકારના કષાયવેદનીય અને નવ પ્રકારનાં અકષાયવેદનીય પાપકમ અંધાય છે. પા ૨૭૮ તત્ત્વાથ નિયુકિત—અગાઉ ખ્યાંશી પ્રકારનાં પાપકમ'માંથી પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય નવ પ્રકારના દશનાવરણીય, સાતા—અસાતા વેદનીય અને મિથ્યાત્વ પાપકર્માંના બન્ધના હેતુઓનુ પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાપ્ત સેાળ પ્રકારના ચારિત્રમેાહનીય પાપકમ બંધાવવાના કારણાનું પ્રતિપાદન કરીએ છીએ. તીવ્ર કષાયથી ઉત્પન્ન આત્માના પરિણામેથી સોળ કષાય તથા નવ અકષાય રૂપ ચારિત્ર મેાહનીય પાપકમ બધાય છે. ન્તિ અર્થાત્ જીવને નર્કગતિ વગેરે દુગતિમાં જે નાખે છે તેને કષાય કહે છે અથવા જથ્થો કહેતા જેમની દ્વારા જીવ સ`સાર પ્રતિ આકષિત કરાય છે તે કષાય. અથવા પતિ જે વિષય રૂપી તલવારથી પ્રાણિઓનેા ઘાત કરે તે અર્થાત્ સંસાર તેને જેનાથી આય–લાભ થાય તે કષાય અથવા ન્યતે કહેતાં સૌંસારરૂપી અટવી (વન)માં ગમન-આગમન રૂપ કાંટાએમાં પ્રાણી જેના વડે ઘસડાય છે તેમને કષાય કહે છે. અથવા જ્યને અર્થાત્ જેમની દ્વારા કમ ભૂમિ સુખ-દુઃખ આદિ ધાન્ય-ફળને અનુરૂપ બનાવાય છે તે કષાય છે. ક્રાધ, માન, માયા તથા લાભ એ ચાર, કષાયેાદયથી ઉત્પન્ન થનારાં આત્માના જે તીવ્ર પરિણામ અર્થાત્ અધ્યવસાય છે, જેવી રીતે રૂપ, રસ, ગન્ધ અને સ્પશ આદિ વિષયેામાં લેાલુપતા, અદેખાઇ, અસત્યભાષણ, વક્રતા, પરસ્ત્રી તરફ પ્રેમભાવ વગેરે, આવા પરિણમન વિશેષથી સેાળ કષાય વેદનીય અને નવ અષાયવેદનીય રૂપ ચારિત્રમેહનીય ક` બધાય છે આમાંથી સેાળ કષાય આ છે— અનન્તાનુબંધી ક્રાધ, માન, માયા લાભ (૪) અપ્રત્યાખ્યાની ક્રાધ, માન, માયા લેાભ (૪) પ્રત્યાખ્યાનાવરણુ ક્રેાધ, માન, માયા લેભ (૪), સંજવલન ક્રેાધ, માન, માયા લેાભ (૪) આ કષાયેાના ઉદય રૂપ તીવ્ર પરિણામ ચારિત્રમેહનીય બંધાવાના કારણેા છે. નવ અકષાય આ છે :(૧) હાસ્ય (૨) રતિ (૩) અતિ (૪) ભય (૫) જુગુપ્સા (૬) શાક (૭) સ્ત્રીવેદ (૮) પુરુષવેદ અને (૯) નપુસકવેદ. (૧) હાસ્યમેાહનીય કર્માંના ઉદયથી માઢુ પહેાળું કરીને હસવુ, દીનાભિલાષિત્વ કેન્દપ, મશ્કરી, અતિપ્રલાપ, હાસશીલતા આદિ હાસ્ય વેદનીય કમ બધાવવાના કારણેા છે, (૨) મેાહનીય કર્માંના ઉદયથી વિષયે તરફ ચિત્તની અભિરુચિ થવી, વિવિધ પ્રકારથી ક્રીડા કરવી, બીજાનાં મનને આકર્ષિત કરવું','અનેકરીતે રમણ કરવું, દુઃખના અભાવ—દેશાદિના વિષયમાં ઉત્સુકતા–પ્રીતિ—ઉત્પન્ન કરવી...વગેરે કારણેાથી રતિવેદનીય કર્મ બંધાય છે. (૩) માહનીય કર્માંના ઉદ્દયથી પાતાની જ તરફ ભયના પરિણામનું ઉત્પન્ન થવું, અન્યને ભય ઉપજાવવા, ઉપજવા, હીનતા થવી, ત્રાસ પામવા અગર, પમાડવા વગેરે ભય કર્મ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy