________________
ગુજરાતી અનુવાદ
અ. કે અન્યના સ્વરૂપનું નિરૂપણ સૂ૦ ૨
૧૭૧
જ્ઞાનાવરણ વગેરે કર્મોના આત્મપ્રદેશેાની સાથે એકમેક થવું તે અન્ય છે તેના પેાતાના સ્વભાવથી ચુત ન થવું સ્થિતિ છે તાપ એ છે કે આત્મપ્રદેશેાની સાથે કર્મ પુદ્ગલાના બદ્ધ રહેવાના કાળની જે અવધિ છે, તે સ્થિતિબન્ધ છે. સ્થિતિ શબ્દ પણ ભાવસાધન છે અર્થાત્ રાકાવું તેને સ્થિતિ કહે છે. ગૃહીત વસ્તુને રોકાવવાના સમયની મર્યાદા સ્થિતિ કહેવાય છે જેમ ગાય વગેરેના દૂધની મીઠાશ——સ્વભાવથી વેગળા ન થવું તે સ્થિતિ છે તેજ પ્રકારે જ્ઞાનાવરણીય આઢિ કર્માંથી જ્ઞાનાચ્છાદન આદિ સ્વભાવથી અલગ ન ખનવું તે સ્થિતિ છે તારણ એ છે કે આત્મા દ્વારા ગ્રહણ કરેલી ક-પુદ્ગલેાની રાશિનું આત્મપ્રદેશામાં અવસ્થિત રહેવું સ્થિતિ છે. તેના દ્વારા અગર તેના રૂપમાં થનાર બન્ધ સ્થિતિબન્ધ છે.
અનુભાગ અર્થાત્ અનુભાવ. કર્મ પુદ્ગલામાં રહેલુ એક વિશેષ પ્રકારનું સામર્થ્ય અનુભાગ છે. તાત્પર્ય એ છે કે ગ્રહણ કરવામાં આવતા કર્મ પુદ્ગલેામાં તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અથવા મઢ મંતર અને મદતમ ફળ પ્રદાન કરવાની જે શિત ઉત્પન્ન થાય છે તેને અનુભાગ અન્ય કહે છે કર્મોને અનુભાવ કષાયની તીવ્રતા–મન્ત્રતા અનુસાર થાય છે અને આ કારણથી તે અનેક પ્રકારના છે. કેાઈ અનુભાગ દેશધાતી તા કોઈ સર્વાંધાતી હાય છે. કોઈ એક સ્થાનક, કોઈ દ્વિસ્થાનક, કેાઇ ત્રિસ્થાનક તે કોઈ ચતુઃસ્થાનક હેાય છે.
જ
આત્માના પ્રદેશમાં કર્મ પુદ્ગલ દ્રવ્યના પરિણામના પરિચ્છેદ પ્રદેશખન્ધ છે.
આમ આત્માના અધ્યવસાયાના કારણે પુદ્દગલાનું પરિણમન વિચિત્ર પ્રકારનુ થાય છે. જેમ લાડા વાયુ અને પિત્તને હરવાવાળા. બુદ્ધિવક, સમાહુકારી હાય છે, વગેરે રૂપથી જીવના સંયેાગથી તે જુદા જુદા આકારામાં પરિણત થાય છે એવી જ રીતે કર્મ વણાના પુન્દ્ગલાની કોઇ રાશિ આત્માના સંબંધથી જ્ઞાનનુ આવરણુ કરે છે, કોઈ દનનું આવરણ કરે છે કોઈ સુખ-દુઃખની અનુભૂતિનુ કારણ હાય છે, કોઈ તત્ત્વાના વિષયમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે વગેરે કહ્યું પણ છે——
આવી રીતે કમની મૂળ અને ઉત્તર પ્રકૃતિએ કહેવામાં આવી છે તેમની સ્થિતિના કાળનુ જે છે તે સ્થિતિબન્ધ કહેવાય છે. ૫૧૫
કારણ
તે પ્રકૃતિઓના વિપાકફળનું જે કારણ છે. જે તેમના નામ અનુસાર ભિન્ન-ભિન્ન પ્રકારના છે તે રસને અનુભાવ કહે છે. તેમાં કાઈ તીવ્ર,કોઈ મન્ત્ર અને કઈ મધ્યમ હાય છે. રા
તે પૂર્વોક્ત કર્મ સ્કન્ધાના જીવ દ્વારા સંપૂર્ણ પ્રદેશથી
પ્રદેશખન્ય છે. !ગા
આત્માના પ્રત્યેક પ્રદેશ અનન્ત-અનન્ત ક પ્રદેશોથી ચેાગના કારણે કર્મના બન્ધ કરે છે અને તેમની નિર્જરા પણ
યેગ વિશેષ દ્વારા ગ્રહણ થવુ
બધાયેલે છે. આ જીવ નિરન્તર કરતા રહે છે. ૫૪
સમવાયાંગ સૂત્રનાં ચાથા સમવાયમાં કહ્યું છે. અન્ય ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે તે આ પ્રકારે છે—
(૧) પ્રકૃતિમન્ધ (૨) સ્થિતિમન્ધ (૩) અનુભાવમન્ય અને (૪) પ્રદેશખન્ય રા વહેરનો પત્ર મિચ્છાનળાવિ' ઇત્યાદિ
મૂળ સૂત્રા—કર્મબન્ધના પાંચ કારણ છે. (૧) મિથ્યાદર્શન (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય અને (૫) યાગ. ॥૩॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧